|
Shri Yogeshwarji was a
celebrated writer. He explored various forms of literature. Writing aticles
was but natural for him. In the beginning, his articles were published
in well known newspapers and magezines like 'Mumbai Samachar',
'Janmabhoomi-Pravasi', 'Phoolchhab' etc. Later, those articles assumed the
form of various books. Today, there are many books like 'Aradhana', 'Atma Ni Amrutvani',
'Gita Tatva Vichar', 'Prarthana Sadhana Chhe', 'Chintamani', 'Dhyan
Sadhana', 'Jivan Vikas Na Sopan', 'Prabhu Prapti No Panth', 'Yog Mimansa'
etc. are available. Most of the articles are spiritual on spiritual
topics, however, Yogeshwarji also wrote many articles covering social,
personal and national issues. They also depict the socio-economic
culture prevalent at that time in India.
Most of Yogeshwarji's articles are in
Gujarati language. However,
his book entitled "Essence
of Gita"
contains collection of his articles on Bhagavad Gita, which were written by
him during his spiritual tour of England in 1977. These compilations
are also available in e-book format (PDF) for online reading. You can
download the same from our download section. We have presented here some Gujarati
articles from his book entitled 'Prabhu Prapti No Panth'. We aim to add more
articles in future.
|
|
શ્રી
યોગેશ્વરજીની સિદ્ધહસ્ત કલમે આલેખાયેલ લેખોને આ વિભાગમાં પ્રસ્તુત કરવામાં
આવ્યા છે. આમાંના ઘણા લેખો અવારનવાર મુંબઇ સમાચાર, ફૂલછાબ, જન્મભૂમિ પ્રવાસી
જેવા વર્તમાનપત્રોમાં પ્રકટ થઇ ચૂક્યા છે. વાચકોને જણાવવાનું કે તેમના લેખો
'આરાધના',
'આત્માની અમૃતવાણી',
'ગીતા તત્વવિચાર',
'પ્રાર્થના સાધના છે',
'ચિંતામણી',
'ધ્યાન સાધના',
'જીવન વિકાસના સોપાન',
'યોગ મિમાંસા' તથા
'પ્રભુ પ્રાપ્તિનો પંથ'
જેવા પુસ્તકોરૂપે આકાર પામી ચુક્યા છે. અહીં તેમના 'પ્રભુ
પ્રાપ્તિનો પંથ' નામના પુસ્તકમાંથી કેટલાક
ગુજરાતીમા લખેલા લેખોને રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના
'એસેન્સ ઓફ ગીતા' નામના
પુસ્તકમાંથી કેટલાક અંગ્રેજી લેખો પણ રજુ કરવામાં આવ્યા છે. |