શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જીવન
     
  Kavita - Gujarati Poems  
< BACK

અભિપ્સા

NEXT >

       

આ જીવન છે બહુમૂલ.

તમારા વિના છેક જ નીરસ અશાંતિની જડ મૂળ;
તમે સ્વીકારો તો જ સુશોભિત, નહિ તો કેવલ ધૂળ ... આ જીવન

તમારું કર્યું બચપણથી તો સ્પર્શ કરો અણમૂલ,
સુધા દાન દો, પ્રેમમોહિની થકી ભરી દો ખૂબ ... આ જીવન

હમેંશના સહવાજ કાજ આ હૃદયમાં થતી શૂળ,
વેદના થતી દિલમાં મટશે સ્પર્શથકી ના ભૂલ ... આ જીવન

હંમેશના સંસર્ગ કાજ આ પ્રાણમાં ઉઠે સૂર,
વરસાદ પડે ત્યારે પ્રેમળ છેક જ બને કરુણ ... આ જીવન

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'અભીપ્સા' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer