મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભોજન વખતની પ્રાર્થના
     
   
< BACK

પ્રાર્થના

NEXT >

       

આ અન્ન બ્રહ્મારૂપ છે વિષ્ણુ પધાર્યા રસ રૂપે
આરોગનારા શિવ એવી ભાવના હૃદયે રહે

પ્રાર્થના આજે કરું છું અન્ન દેવ ફરી વળી
જીવન શુદ્ધિ કાજ આપ સહાય થાજો શ્રીહરિ.

જ્ઞાન ભક્તિ વધારવા વૈરાગ્યભાવ જગાવા
અન્ન દોષો દુર થાજો આ પ્રસાદીના બધા

કણ કણ બની જાઓ પ્રસાદી એ જ આશા ઉર ધરું
શ્રી સદગુરૂ ચરણે નમીને ભાવથી ભોજન કરું.

Maa Sarveshwari

            

    (રચયિતા - મા સર્વેશ્વરી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer