મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સ્નાન વખતની પ્રાર્થના
     
   
< BACK

પ્રાર્થના

NEXT >

       

જળમહીં પ્રેમે પધારો, માત ગંગાજી હવે,

યમુના તથા હે નર્મદા, ગોદાવરી તાપી તમે,

સાબરમતી સરયૂ સરસ્વતી સૌ પધારો ભાવથી,

સઘળા સમંદર દેવ આવો આજ પ્રેમથકી વળી.


તન મન તણા સૌ મેલ મારા દૂર કરજો સ્નાનથી

જીવન બનાવો તીર્થ સરખું, તીર્થમય એ જલ થકી.

Maa Sarveshwari

            

    (રચયિતા - મા સર્વેશ્વરી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer