મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

તુલસી વંદના
     
   
< BACK

પ્રાર્થના

NEXT >

       

હે તુલસી નમું તમને લક્ષ્મીનાં શ્રી સખી તમે,

પાપ લઇ પુણ્ય દેનારાં, વિષ્ણુના પ્રિય છો તમે,


કલ્યાણ સૌનું કરનારા, નારદનાં પૂજ્ય છો તમે,

આરોગ્ય સૌને દેનારાં, નમસ્કાર કરું હવે.

Maa Sarveshwari

            

    (રચયિતા - મા સર્વેશ્વરી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer