Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Shloka : 3

मधुस्फीता वाचः परमममृतं निर्मितवत
स्तव ब्रह्मन्किं वा गपि सुरगुरोर्विस्मयपदम् ।
मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः
पुनामीत्यर्थेस्मिन् पुरमथनबुद्धिर्व्यवसिता ॥३॥

-------

સ્તવે છે દેવોના, ગુરૂ પણ શું આશ્વર્ય તુજને,

પરબ્રહ્મ મીઠા, અમૃતમય તેં વેદ રચીયા;

ગુણો ગાવાથી આ પુનિત મુજ વાણી પણ થશે,

હું એવું માની ને, સ્તવું છું ત્રિપૂરાનાશક તને

-------

હે પ્રભો ! હે ઇશ્વર ! અમૃતથી ભરેલા ને ખુબ મીઠા એવા વેદની તે રચના કરી છે. પછી તારી સ્તુતિ ગમે તે કરે તો પણ તને અચંબો ક્યાંથી થાય ? ને એટલે જ દેવોના ગુરૂ બૃહસ્પતિ તારી સ્તુતિ કરે છે છતાં તને આશ્ચર્ય થતું નથી. તો પછી મારી રચેલી સ્તુતિથી તો તને અચંબો ક્યાંથી જ થાય? છતાં પણ તારા ગુણો ગાવાથી મારી વાણી ખરેખર પવિત્ર થશે એમ માનીને હું આ સ્તુતિ કરું છું. (3)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 03

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer