Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Shloka : 4

तवैश्चर्यें यत्तद् जगदुदयरक्षाप्रलयकृत
त्रयी वस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु ।
अभव्यानामस्मिन् वरद रमणीयामरमणीं
विहंतुं व्योक्रोशीं विदधत इहै के जडधियः ॥४॥

-------

રચે સૃષ્ટિ ધારે, પ્રલય પણ અંતે તું જ કરે,

શરીરો તારા છે, ત્રણ વરદ એમ શ્રુતિ કહે;

છતાં આ સામે કૈં જડ જન કરે સંશય ઘણાં,

ભલે તેથી થાયે, ખુશ જડ જનો, તે નવ ખરા

-------

તું સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, ને તેનો નાશ પણ કરે છે. તારાં શરીર પણ આ રીતે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવા ત્રણ છે. વેદમાં તે કહ્યું છે. આ સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો શંકાઓ કરે છે કે ઇશ્વરને તે ત્રણ શરીર હોય ? પણ તેવી શંકાઓ સાંભળીને જે મૂર્ખ માણસ છે તે જ ખુશ થાય છે. તે શંકાઓ સાચી નથી. (4)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 04

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer