Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Stotra : Shloka 06

अजन्मानो लोकाः किमवयवंवतोडपि जगता
मधिष्ठातारं किं भवविधिरनादत्य भवति
अनीशो वा कुर्याद भुवनजनने कः परिकरो
यतो मंदास्त्वां प्रत्यमरवर संशेरत इमे ॥६॥

-------

બને દૈવી આવું, જગત કદી કર્તાવિણ અહા ?

ન હોયે કો' આદિ જગનું, પ્રભુ હે દેવ સહુના !

વળી બીજો કોઈ પ્રભુ વિણ રચી આ જગ શકે ?

કરે શંકા તારી, મૂરખજન તે તો સહુય છે

-------

 કોઇ પણ કર્તા ના હોય તો આવું જગત કદી બની શકે ખરું ? જગતનું આદિ કે મુળ કારણ તો હોવું જ જોઇએ. ને પ્રભુ વિના જગતનો રચનાર બીજો કોઇ પણ હોઇ શકે ખરો ? આ બધું વિચારતાં તું છે જ એમ સ્પષ્ટ સમજાય છે. એટલે તારે માટે જે શંકા કરે છે તે સૌ મૂરખ માણસો જ છે. (6)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 06

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer