Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Shloka : 38

सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षैकहेतुं
पठति यदि मनुष्यः प्रांजलिर्नान्यचेताः
व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः
स्तवनमिदममोघं पुष्पदन्तप्रणीतम् ॥३८॥

-------

સુરગુરૂ શિવ પૂજી સ્વર્ગ ને મુક્તિદાતા,

જન કદી કર જોડી પાઠ ચિત્તે કરે આ,

શિવગમન કરે તે ગાય છે કિન્નરો ત્યાં,

સ્તુતિ જરૂર ફળે છે, પુષ્પદંતે કરી આ ૩૮

-------

સ્વર્ગ ને મુક્તિે દેનાર, તેમજ દેવોના પૂજ્ય એવા શંકરને પૂજીને, હાથ જોડીને, એકચિત્તથી જે કોઇ આ સ્તુતિનો પાઠ કરે છે તે ગંધર્વોથી સદા ગવાતા શંકરની પાસે જાય છે. પુષ્પદંતે રચેલું આ સ્તવન કદીયે નિષ્ફળ ના જાય તેવું છે.   (38)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 38

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer