Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Shloka : 43

श्री पुष्पदंतमुखपंकजनिर्गतेन
स्तोत्रेंण किल्बिहरेण हरप्रियेण
कंठस्थितेन पठितेन समाहितेन
सुप्रीणितो भवति भूतपतिर्महेशः ॥४३॥

-------

શ્રીપુષ્પદંત મુખપંકજથી થયું આ,

છે સ્તોત્ર પાપહર શંકરને વ્હાલું ;

કંઠે રહે, પઠન થાય, ગૃહે રહે તે,

તો લોકનાથ શિવ થાય પ્રસન્ન સાચે ૪૩

-------

પુષ્પદંતના મુખરૂપી કમળમાંથી નીકળેલી આ પ્રભુને પ્રિય તેમજ પાપ હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે, વાંચશે, કે ઘરમાં રાખશે, તેના પર જગતના નાથ ભગવાન શંકર જરૂર જરૂર પ્રસન્ન થશે.   (43)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 43

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer