गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

The story of Jayant

 

(चौपाई)

पुर नर भरत प्रीति मैं गाई। मति अनुरूप अनूप सुहाई ॥

अब प्रभु चरित सुनहु अति पावन। करत जे बन सुर नर मुनि भावन ॥१॥

एक बार चुनि कुसुम सुहाए। निज कर भूषन राम बनाए ॥

सीतहि पहिराए प्रभु सादर। बैठे फटिक सिला पर सुंदर ॥ २ ॥

सुरपति सुत धरि बायस बेषा। सठ चाहत रघुपति बल देखा ॥

जिमि पिपीलिका सागर थाहा। महा मंदमति पावन चाहा ॥ ३ ॥

सीता चरन चौंच हति भागा। मूढ़ मंदमति कारन कागा ॥

चला रुधिर रघुनायक जाना। सींक धनुष सायक संधाना ॥ ४ ॥

(दोहा)

अति कृपाल रघुनायक सदा दीन पर नेह।

ता सन आइ कीन्ह छलु मूरख अवगुन गेह ॥ १ ॥

 

જયંત કાગડાના રૂપમાં સીતાને ચાંચ મારે છે

 

પુરનર ભરત પ્રીત મેં ગાઇ, મતિ અનૂરૂપ અનૂપ સુહાઇ;

સુણો ચરિત પ્રભુનાં અતિપાવન અરણ્યનાં સુરનર મુનિભાવન.

 

એક વાર ચૂંટી મધુ ફૂલ રામે ભૂષણ કર્યાં અમૂલ;

બેસી સુંદર સ્ફટિકશિલા પર પહેરાવ્યાં સીતાને સાદર.

 

સુરપતિસુત ધરી વાયસવેશ રઘુપતિબળ જોવાને લેશ,

ગયો મંદમતિ શઠની જેમ જાય સિંધુપ્રતિ કીડી તેમ.

 

મૂઢ બનીને મોહ્યો કાગ; સીતાચરણ ચાંચ હતભાગ

મારી એણે કપટ કરી, ભાગ્યો જોયા વિના ફરી.

 

(દોહરો) 

ચાલ્યું રક્ત ચરણથકી જાણ્યું રઘુનાથે

શર સળીતણું સાંધતા લીધું ધનુ હાથે.

 

અતિકૃપાળુ રઘુનાયક સદા દીન પર નેહ,

કર્યું જયંતે પાતક, એમાં ના સંદેહ.
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer