गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Jatayu narrates Ram about Sita's abduction

 

(चौपाई)

तब कह गीध बचन धरि धीरा । सुनहु राम भंजन भव भीरा ॥

नाथ दसानन यह गति कीन्ही। तेहि खल जनकसुता हरि लीन्ही ॥ १ ॥

लै दच्छिन दिसि गयउ गोसाई। बिलपति अति कुररी की नाई ॥

दरस लागी प्रभु राखेंउँ प्राना। चलन चहत अब कृपानिधाना ॥ २ ॥

राम कहा तनु राखहु ताता। मुख मुसकाइ कही तेहिं बाता ॥

जा कर नाम मरत मुख आवा। अधमउ मुकुत होई श्रुति गावा ॥ ३ ॥

सो मम लोचन गोचर आगें। राखौं देह नाथ केहि खाँगेँ ॥

जल भरि नयन कहहिँ रघुराई। तात कर्म निज ते गतिं पाई ॥ ४ ॥

परहित बस जिन्ह के मन माहीँ। तिन्ह कहुँ जग दुर्लभ कछु नाहीँ ॥

तनु तजि तात जाहु मम धामा। देउँ काह तुम्ह पूरनकामा ॥ ५ ॥

(दोहा)  

सीता हरन तात जनि कहहु पिता सन जाइ

जौँ मैँ राम त कुल सहित कहिहि दसानन आइ ॥ ३१ ॥

  

 સીતાને રાવણ હરી ગયો તેની માહિતી જટાયુ રામને આપે છે

 

ગીધે કહ્યું ધરીને ધીર રામ ભવભયભંજનવીર,

દશાનને ગતિ આવી કરી, જનકસુતાને ગયો હરી.

 

દક્ષિણ તરફ સભય એ ગયો, સીતાવિલાપ મેં ન સહ્યો,

પ્રાણ ટકાવ્યો દર્શનકાજ કૃપાનિધાન જાય છે આજ.

 

રામ વદ્યા તન રાખો તાત, કહી સ્મિત કરી ત્યારે વાત,

મરતી વખતે જેનું નામ વદી અધમ બનતાં કૃતકામ;

 

લોચન સમક્ષ પ્રકટ્યા તે, હવે દેહ રાખું શાને ?

નેન ભરી જલ બોલ્યા રામ, પામ્યા ગતિ કર્મે નિષ્કામ.

 

પરહિત હો જેના મનમાંહ્ય તેને દુર્લભ ના જગ કાંય;

તન તજતાં જાઓ મુજ ધામ, બની ગયા છો પૂરણ કામ.

 

(દોહરો)   

કથશો સીતાહરણની કથા પિતાને ના,

કુળ સાથે એ રાવણ કથશે આવી ત્યાં.

   

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer