गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram's sermon

 

(चौपाई)

सुनि मुनि कह पुरान श्रुति संता। मोह बिपिन कहुँ नारि बसंता ॥

जप तप नेम जलाश्रय झारी। होइ ग्रीषम सोषइ सब नारी ॥ १ ॥

काम क्रोध मद मत्सर भेका। इन्हहि हरषप्रद बरषा एका ॥

दुर्बासना कुमुद समुदाई। तिन्ह कहँ सरद सदा सुखदाई ॥ २ ॥

धर्म सकल सरसीरुह बृंदा। होइ हिम तिन्हहि दहइ सुख मंदा ॥

पुनि ममता जवास बहुताई। पलुहइ नारि सिसिर रितु पाई ॥ ३ ॥

पाप उलूक निकर सुखकारी। नारि निबिड़ रजनी अँधिआरी ॥

बुधि बल सील सत्य सब मीना। बनसी सम त्रिय कहहिं प्रबीना ॥ ४ ॥

(दोहा)    

अवगुन मूल सूलप्रद प्रमदा सब दुख खानि।

ताते कीन्ह निवारन मुनि मैं यह जियँ जानि ॥ ४४ ॥

   

શ્રીરામનો બોધ

 

વેદપુરાણ કહે છે સંત મોહવિપિનની નારી વસંત;

જપ તપ વ્રત જળકેરાં સ્થાન, ગ્રીષ્મ બનીને શોષે નાર.

 

મેંઢક વર્ષાથી મોહાય પ્રસન્ન બનતાં સંમોહાય,

સ્ત્રીથી પ્રસન્ન તેમ બને કામક્રોધ મદ મત્સર ને.

 

દુર્વાસના કુમુદસમુદાય સુખદ શરદ સ્ત્રી તેને થાય;

સકળ ધર્મ છે પદ્મસમૂહ, સ્ત્રી હેમંત બનીને ગૂઢ

કરે દગ્ધ તરત જ તેને, કલ્યાણ કરે ના કેમે.

 

(દોહરો)   

સુખ દે પાપઉલૂકને નારી રાત બની,

બળબુદ્ધિ સતશીલનાં લેતી મીન હણી.

 

બંસી સમાન વારિમાં સ્ત્રી ભવસાગરમાં

એમ રહે વિદ્વાન સૌ ઉપદેશ વચનમાં.

 

અવગુણમૂળ શૂલપ્રદ પ્રમદા દુઃખની ખાણ,

મોહિત થવું ન એ થકી કરવા નિજ કલ્યાણ.

    

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer