गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram thinks about Bharat for coronation

 

(चौपाई)

बरनि राम गुन सीलु सुभाऊ। बोले प्रेम पुलकि मुनिराऊ ॥

भूप सजेउ अभिषेक समाजू। चाहत देन तुम्हहि जुबराजू ॥ १ ॥

राम करहु सब संजम आजू। जौं बिधि कुसल निबाहै काजू ॥

गुरु सिख देइ राय पहिं गयउ। राम हृदयँ अस बिसमउ भयऊ ॥ २ ॥

जनमे एक संग सब भाई। भोजन सयन केलि लरिकाई ॥

करनबेध उपबीत बिआहा। संग संग सब भए उछाहा ॥ ३ ॥

बिमल बंस यहु अनुचित एकू। बंधु बिहाइ बड़ेहि अभिषेकू ॥

प्रभु सप्रेम पछितानि सुहाई। हरउ भगत मन कै कुटिलाई ॥ ४ ॥

(दोहा)    

तेहि अवसर आए लखन मगन प्रेम आनंद।

सनमाने प्रिय बचन कहि रघुकुल कैरव चंद ॥ १०

 

રામ ભરતને રાજ્ય માટે સુયોગ્ય ગણે છે

 

(દોહરો)   

ગુણ સ્વભાવ રઘુવીરના વળી વર્ણવી શીલ

બોલ્યા પુલકિત પ્રાણથી મુનિવર વચન વસિષ્ઠ.

કરી અભિષેકની તૈયારી રાજા દશરથે ઉમંગ ધારી,

ઇચ્છે યુવરાજપદને દેવા લ્હાવ જીવતાં જીવનનો લેવા.

 

કરો સંયમ સંપૂર્ણ આજે એથી કાર્યની સિદ્ધિને કાજે;

ચાલ્યા મુનિવર એવું બોલી દ્વાર નવજીવનનું ખોલી.

 

જાગ્યો રામના મનમાં વિચાર જન્મ્યા એકીસાથે અમે બાળ,

કર્ણવેધ ઉપવીત વિવાહ કર્યા ઉત્સવ સાથ રસાળ,

 

છતાં અભિષેક શાને મારો કરવા કરતાં વડીલ વિચારો;

વંશ વિમળ છતાં ત્રુટિ એક થાય જ્યેષ્ઠ સુતનો અભિષેક.

 

(દોહરો)   

પ્રેમપૂર્ણ હિતકર વળી રઘુવરનો એ ખેદ

કુટિલતા હરો ભક્તની ભાંગી મનના ભેદ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer