गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sumantra finds King Dasharatha faint

 

(चौपाई)

पछिले पहर भूपु नित जागा। आजु हमहि बड़ अचरजु लागा ॥

जाहु सुमंत्र जगावहु जाई। कीजिअ काजु रजायसु पाई ॥ १ ॥

गए सुमंत्रु तब राउर माही। देखि भयावन जात डेराहीं ॥

धाइ खाइ जनु जाइ न हेरा। मानहुँ बिपति बिषाद बसेरा ॥ २ ॥

पूछें कोउ न ऊतरु देई। गए जेंहिं भवन भूप कैकैई ॥

कहि जयजीव बैठ सिरु नाई। दैखि भूप गति गयउ सुखाई ॥ ३ ॥

सोच बिकल बिबरन महि परेऊ। मानहुँ कमल मूलु परिहरेऊ ॥

सचिउ सभीत सकइ नहिं पूँछी। बोली असुभ भरी सुभ छूछी ॥ ४ ॥

(दोहा) 

परी न राजहि नीद निसि हेतु जान जगदीसु।

रामु रामु रटि भोरु किय कहइ न मरमु महीसु ॥ ३८ ॥

 

સુમંત્ર મહારાજાને શોધતા આવી પહોંચે છે

 

(દોહરો) 

છેલ્લા પ્રહારે જાગતા રાતે જે મહારાજ

જાગ્યો રવિ તોપણ ન તે કેમ જાગતા આજ ?

 

જાઓ સુમંત્ર હર્મ્યમાં જગાડવાને રાજ;

પામીને આદેશ સૌ શીઘ્ર કરીએ કાજ.

 

સુમંત્ર દેખી હર્મ્યને ભયભીત થયા ખાસ;

વિપત્તિ વળી વિષાદનો દેખાયો ત્યાં વાસ.

 

શોકાકુલ નીરસ ઢળ્યા ધરતી પર રાજા

મૂળસહિત તૂટી ગયા પદ્મસમા તાજા;

 

મંત્રી નીરખી એમને શક્યા કશું ન કહી;

કૈકેયી મલમૂર્તિશી બોલી શબ્દ રહી.

 

રાતે સૂતા કેમ ના મર્મ કહે ન મહીશ;

ભોર સુધી રામ જ રટયા, કારણ જાણે ઇશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer