गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram welcomes Kaikeyi's boons

 

(चौपाई)

भरत प्रानप्रिय पावहिं राजू। बिधि सब बिधि मोहि सनमुख आजु।

जों न जाउँ बन ऐसेहु काजा। प्रथम गनिअ मोहि मूढ़ समाजा ॥ १ ॥

सेवहिं अरँडु कलपतरु त्यागी। परिहरि अमृत लेहिं बिषु मागी ॥

तेउ न पाइ अस समउ चुकाहीं। देखु बिचारि मातु मन माहीं ॥ २ ॥

अंब एक दुखु मोहि बिसेषी। निपट बिकल नरनायकु देखी ॥

थोरिहिं बात पितहि दुख भारी। होति प्रतीति न मोहि महतारी ॥ ३ ॥

राउ धीर गुन उदधि अगाधू। भा मोहि ते कछु बड़ अपराधू ॥

जातें मोहि न कहत कछु राऊ। मोरि सपथ तोहि कहु सतिभाऊ ॥ ४ ॥

(दोहा)    

सहज सरल रघुबर बचन कुमति कुटिल करि जान।

चलइ जोंक जल बक्रगति जद्यपि सलिलु समान ॥ ४२ ॥

 

રામ વનગમનની વાતને વધાવે છે

 

ભરત પ્રાણપ્રિય બનશે રાજ, વિધિ અનુકૂળ સર્વવિધિ આજ;

વનમાં જઉં ન કરવા કાજ પ્રથમ બનું તો મૂઢસમાજ.

 

વિષ માગે જે અમૃત તજી, એરંડાને નિશદિન ભજી

કલ્પવૃક્ષ તજતાં જે રહે, પંડિત તેને કોણ કહે ?

આવો અવસર તે પણ મા, સ્વપ્નમહીંયે ચૂકે ના.

 

રાજાને નીરખી વ્યાકુળ થાય પ્રાણમાં મારા શૂળ,

નાની વાત વ્યથા સવિશેષ માન્યામાં આવે નવ લેશ.

 

ધૈર્યશીલના ઉદધિ અગાધ નૃપનો થયો હશે અપરાધ

મુજથી, તેથી કરે ન વાત, કહો તમે જ કથાને સાચ.

 

(દોહરો)   

સહજ સરળ રઘુવરતણી કુટિલ જણાઇ વાણ

જળો વક્રગતિ ના તજે જોકે સલિલ સમાન.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer