गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram asks Laxman to take mother's permission

 

(चौपाई)

मागहु बिदा मातु सन जाई। आवहु बेगि चलहु बन भाई ॥

मुदित भए सुनि रघुबर बानी। भयउ लाभ बड़ गइ बड़ि हानी ॥ १ ॥

हरषित ह्दयँ मातु पहिं आए। मनहुँ अंध फिरि लोचन पाए।

जाइ जननि पग नायउ माथा। मनु रघुनंदन जानकि साथा ॥ २ ॥

पूँछे मातु मलिन मन देखी। लखन कही सब कथा बिसेषी ॥

गई सहमि सुनि बचन कठोरा। मृगी देखि दव जनु चहु ओरा ॥ ३ ॥

लखन लखेउ भा अनरथ आजू। एहिं सनेह बस करब अकाजू ॥

मागत बिदा सभय सकुचाहीं। जाइ संग बिधि कहिहि कि नाही ॥ ४ ॥

(दोहा)  

समुझि सुमित्राँ राम सिय रूप सुसीलु सुभाउ।

नृप सनेहु लखि धुनेउ सिरु पापिनि दीन्ह कुदाउ ॥ ७३ ॥

 

રામ લક્ષ્મણને માતાની સંમતિ માગવા જણાવે છે

 

(દોહરો)   

અનુમતિ માગી માતની ચાલો ભલે વને.

શબ્દ સુણીને સુખ મળ્યું લક્ષ્મણના મનને.

પહોંચ્યા જનની પાસે પામી હર્ષ, અંધ પામ્યો લોચનનો સ્પર્શ;

કર્યા જનનીના પદમાં પ્રણામ, હૃદયે રમતાં'તાં સીતા ને રામ.

 

પૂછયું જનનીએ જોઇ વ્યથાને, કહી લક્ષ્મણે સઘળી કથાને;

કંપી શબ્દોને સુણતાં કઠોર જેમ મૃગલી દેખી દવ ઘોર.

 

થયો અનર્થ લક્ષ્મણે માન્યું આજ, જશે બગડી સ્નેહે બધું કાજ;

કેમ માગી શકાશે વિદાય, મુજને વિધાતા સહાય.

 

(દોહરો)   

સમજી સીતારામનાં રૂપ સુશીલ સ્વભાવ

યાદ કરીને નૃપતિનો સાચો અદભુત ભાવ

 

વદી સુમિત્રા ઘા કર્યો રાણીએ ભારે;

અમંગલ ગણી કાળને ધૈર્ય ધર્યું ત્યારે.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer