गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sumitra gives her consent

 

(चौपाई)

धीरजु धरेउ कुअवसर जानी। सहज सुह्द बोली मृदु बानी ॥

तात तुम्हारि मातु बैदेही। पिता रामु सब भाँति सनेही ॥ १ ॥

अवध तहाँ जहँ राम निवासू। तहँइँ दिवसु जहँ भानु प्रकासू ॥

जौ पै सीय रामु बन जाहीं। अवध तुम्हार काजु कछु नाहिं ॥ २ ॥

गुर पितु मातु बंधु सुर साई। सेइअहिं सकल प्रान की नाईं ॥

रामु प्रानप्रिय जीवन जी के। स्वारथ रहित सखा सबही कै ॥ ३ ॥

पूजनीय प्रिय परम जहाँ तें। सब मानिअहिं राम के नातें ॥

अस जियँ जानि संग बन जाहू। लेहु तात जग जीवन लाहू ॥ ४ ॥

(दोहा)  

भूरि भाग भाजनु भयहु मोहि समेत बलि जाउँ।

जौम तुम्हरें मन छाड़ि छलु कीन्ह राम पद ठाउँ ॥ ७४ ॥

 

લક્ષ્મણને રામ સાથે વન જવા સુમિત્રાની અનુમતિ

 

કહ્યું માતા છે તારી વૈદેહી, પિતા રામ છે શાશ્વત સ્નેહી;

ત્યાં જ અવધ જ્યાં રામનિવાસ ત્યાં જ દિવસ જ્યાં સૂર્યપ્રકાશ.

 

સીતારામ જો વનમાં જાય તારું પુરમાં તો કામ ન કાંય;

ગુરુ માતા પિતા બંધુ દેવ કરવી પ્રાણ સમજી સૌની સેવ.

 

પ્રાણથી પ્રિય જીવન રામ સૌના સુહૃદ નિઃસ્વાર્થ નિષ્કામ;

સર્વે એમનાથી પ્રિય પૂજય શુભ સન્માનીય ને સ્તુત્ય.

 

(દોહરો)    

જાણી એવું એમની સાથે થઇ વિદાય

વનમાં વસતાં માણજે જીવનકેરો લ્હાવ.

 

ભાગ્યવાન અત્યંત છે, વારી જાઉં હું,

રમે રામનાં ચરણમાં છળ છોડીને હું.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer