गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram tells people to go back

 

(चौपाई)

रघुपति प्रजा प्रेमबस देखी। सदय हृदयँ दुखु भयउ बिसेषी ॥

करुनामय रघुनाथ गोसाँई। बेगि पाइअहिं पीर पराई ॥ १ ॥

कहि सप्रेम मृदु बचन सुहाए। बहुबिधि राम लोग समुझाए ॥

किए धरम उपदेस घनेरे। लोग प्रेम बस फिरहिं न फेरे ॥ २ ॥

सीलु सनेहु छाड़ि नहिं जाई। असमंजस बस भे रघुराई ॥

लोग सोग श्रम बस गए सोई। कछुक देवमायाँ मति मोई ॥ ३ ॥

जबहिं जाम जुग जामिनि बीती। राम सचिव सन कहेउ सप्रीती ॥

खोज मारि रथु हाँकहु ताता। आन उपायँ बनिहि नहिं बाता ॥ ४ ॥

(दोहा)   

राम लखन सुय जान चढ़ि संभु चरन सिरु नाइ ॥

सचिवँ चलायउ तुरत रथु इत उत खोज दुराइ ॥ ८५ ॥

 

રામ અયોધ્યાવાસીઓને પાછા જવા સમજાવે છે

 

રઘુપતિ પ્રજા પ્રેમવશ પેખી પામ્યા પીડા સહજ વિશેષી;

કરુણામય રઘુનાથ ખરે અવર વ્યથાથી વ્યથિત બને.

 

મૃદુ વચનો સપ્રેમ કહી ધર્મતણો ઉપદેશ કરી

સમજાવી રઘુનાથ રહ્યા પાછા તોય ન લોક ફર્યા.

 

શીલ સ્નેહને કેમ તજાય, પડયા અસમંજસમાં રઘુરાય;

શોકિત શ્રમિત સુતા સૌ જન સુરમાયા મોહિત-મતિ મન.

 

વીત્યે બે પ્રહર સુધી રાત રામે કહી સચિવને વાત,

દોડાવો રથ જોર કરી જનતા પાછી જાય ફરી.

 

(દોહરો)    

શિવને સ્નેહ વંદતાં રથમાં ત્રણે ચઢયાં;

સચિવે રથ હાંકયો તરત; નિશાન સ્થિર ન પડયાં.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer