गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Laxman remains awake for protection

 

(चौपाई)

उठे लखनु प्रभु सोवत जानी। कहि सचिवहि सोवन मृदु बानी ॥

कछुक दूर सजि बान सरासन। जागन लगे बैठि बीरासन ॥ १ ॥

गुँह बोलाइ पाहरू प्रतीती। ठावँ ठाँव राखे अति प्रीती ॥

आपु लखन पहिं बैठेउ जाई। कटि भाथी सर चाप चढ़ाई ॥ २ ॥

सोवत प्रभुहि निहारि निषादू। भयउ प्रेम बस ह्दयँ बिषादू ॥

तनु पुलकित जलु लोचन बहई। बचन सप्रेम लखन सन कहई ॥ ३ ॥

भूपति भवन सुभायँ सुहावा। सुरपति सदनु न पटतर पावा ॥

मनिमय रचित चारु चौबारे। जनु रतिपति निज हाथ सँवारे ॥ ४ ॥

(दोहा)    

सुचि सुबिचित्र सुभोगमय सुमन सुगंध सुबास।

पलँग मंजु मनिदीप जहँ सब बिधि सकल सुपास ॥ ९० ॥

 

લક્ષ્મણ રાત્રે જાગીને પહેરો ભરે છે

 

(દોહરો)    

પ્રભુને સૂતા સમજતાં ઊઠીને લક્ષ્મણ

સુમંત્રને સૂવા કહી બોલી મધુર વચન

 

ધનુષબાણ ધારણ કરી થોડે દૂર જઇ

વીરાસનમાં જાગતાં બેઠા સ્વસ્થ થઇ.

અતિ વિશ્વસનીય પહેરેગીર ગુહે ગોઠવ્યા ત્યાં બળવીર;

કટિ પર ભાથું હાથ શરચાપ બેઠો લક્ષ્મણ પાસે આપ.

 

પ્રભુને નીરખી તરત નિષાદ બન્યો પ્રેમવશ હૃદય વિષાદ;

તન પુલકિત લોચન જલ વહ્યું, પ્રેમ સહિત લક્ષ્મણને કહ્યું.

 

ભૂપતિભુવન સુરમ્ય મનાય ઇન્દ્રભુવનથી અધિક ગણાય,

મણિમંડિત ચાર સરસ દ્વાર રતિપતિએ જ કર્યું તૈયાર.

 

(દોહરો)    

શુચિ સુવિચિત્ર સુભોગમય સુમન સુગંધ સુવાસ;

પલંગ ને મણિદીપ ત્યાં, પૂરે સઘળી આશ.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer