गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sita tells not to worry about her

 

(चौपाई)

पितु बैभव बिलास मैं डीठा। नृप मनि मुकुट मिलित पद पीठा ॥

सुखनिधान अस पितु गृह मोरें। पिय बिहीन मन भाव न भोरें ॥ १ ॥

ससुर चक्कवइ कोसलराऊ। भुवन चारिदस प्रगट प्रभाऊ ॥

आगें होइ जेहि सुरपति लेई। अरध सिंघासन आसनु देई ॥ 

ससुरु एतादृस अवध निवासू। प्रिय परिवारु मातु सम सासू ॥

बिनु रघुपति पद पदुम परागा। मोहि केउ सपनेहुँ सुखद न लागा ॥ ३ ॥

अगम पंथ बनभूमि पहारा। करि केहरि सर सरित अपारा ॥

कोल किरात कुरंग बिहंगा। मोहि सब सुखद प्रानपति संगा ॥ ४ ॥

(दोहा)  

सासु ससुर सन मोरि हुँति बिनय करबि परि पायँ ॥

मोर सोचु जनि करिअ कछु मैं बन सुखी सुभायँ ॥ ९८ ॥

   

સીતા પોતાની ચિંતા ન કરવા જણાવે છે

 

(દોહરો) 

નૃપમણિ મુકુટો જેમના ચરણમહીં ઢળતા

વૈભવ વિલાસ દિવ્ય તે પિતાતણા સઘળા

 

જોયા મેં, પણ સુખતણા ધામસમું ઘર એ

ભૂલેચૂકે પતિ વિના લાગે પ્રિય ન મને.

શ્વસુર મહારા કોશલરાય ચૌદ ભુવનમાં પ્રગટ પ્રભાવ,

સુરપતિ સ્વાગત જેનું કરે અર્ધસિંહાસન આસન ધરે

 

એવા શ્વસુર અયોધ્યાવાસ સાસુ માતસમ પ્રિયજન ખાસ

રઘુપતિ ચરણ પરાગ સિવાય સ્વપ્ને સુખ નવ ધરે જરાય.

 

અગમ પંથ વનભૂમિ પહાડ, હસ્તિ સિંહ સર સરિત અપાર,

કોલકિરાત કુરંગ વિહંગ, સુખદ સર્વ પ્રાણેશ્વર સંગ.

 

(દોહરો)  

સાસુ-શ્વસુર પગમાં પડી કરજો અરજ સપ્રેમ

ચિંતા મારી ના કરે, સુખી હું સદા જેમ.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer