गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dashrath loses patience

 

(चौपाई)

प्रान कंठगत भयउ भुआलू। मनि बिहीन जनु ब्याकुल ब्यालू ॥

इद्रीं सकल बिकल भइँ भारी। जनु सर सरसिज बनु बिनु बारी ॥ १ ॥

कौसल्याँ नृपु दीख मलाना। रबिकुल रबि अँथयउ जियँ जाना।

उर धरि धीर राम महतारी। बोली बचन समय अनुसारी ॥ २ ॥

नाथ समुझि मन करिअ बिचारू। राम बियोग पयोधि अपारू ॥

करनधार तुम्ह अवध जहाजू। चढ़ेउ सकल प्रिय पथिक समाजू ॥ ३ ॥

धीरजु धरिअ त पाइअ पारू। नाहिं त बूड़िहि सबु परिवारू ॥

जौं जियँ धरिअ बिनय पिय मोरी। रामु लखनु सिय मिलहिं बहोरी ॥ ४ ॥

(दोहा)  

प्रिया बचन मृदु सुनत नृपु चितयउ आँखि उघारि।

तलफत मीन मलीन जनु सींचत सीतल बारि ॥ १५४ ॥

 

પુત્રવિરહથી દશરથ વ્યાકુળ

 

કંઠે પહોંચ્યા નૃપના પ્રાણ, મણિ વિણ વ્યાકુળ જાણે વ્યાલ;

વિકળ બની ઇન્દ્રિય સઘળી જળ વિણ સરસિજ રહ્યાં મરી.

 

દશરથને દેખીને મ્લાન અસ્ત થવા લાગ્યો છે ભાણ

કૌશલ્યા જાણી બોલી ધૈર્ય સરે ઉરને બોળી.

 

નાથ, સમજતાં કરો વિચાર, રામવિયોગ પયોધિ અપાર,

કર્ણધાર તમે, અવધ જહાજ, ચઢયો સકળ પ્રિય પથિક સમાજ.

 

ધૈર્ય ધરો તો પહોંચે પાર, નહિ તો ડૂબે સહુ પરિવાર;

સીતા લક્ષ્મણ રામ ફરી મળશે ધારો સ્થૈર્ય જરી.

 

(દોહરો)  

પ્રિયા શબ્દ સુણતાં નૃપે જોયું ખોલી આંખ

દીન મીન જલબિંદુનો જાણે પામ્યું સાથ.

            

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer