गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

King Dashrath passes away

 

(चौपाई)

धरि धीरजु उठी बैठ भुआलू। कहु सुमंत्र कहँ राम कृपालू ॥

कहाँ लखनु कहँ रामु सनेही। कहँ प्रिय पुत्रबधू बैदेही ॥ १ ॥

बिलपत राउ बिकल बहु भाँती। भइ जुग सरिस सिराति न राती ॥

तापस अंध साप सुधि आई। कौसल्यहि सब कथा सुनाई ॥ २ ॥

भयउ बिकल बरनत इतिहासा। राम रहित धिग जीवन आसा ॥

सो तनु राखि करब मैं काहा। जेंहि न प्रेम पनु मोर निबाहा ॥ ३ ॥

हा रघुनंदन प्रान पिरीते। तुम्ह बिनु जिअत बहुत दिन बीते ॥

हा जानकी लखन हा रघुबर। हा पितु हित चित चातक जलधर ॥ ४ ॥

(दोहा)   

राम राम कहि राम कहि राम राम कहि राम।

तनु परिहरि रघुबर बिरहँ राउ गयउ सुरधाम ॥ १५५ ॥

 

મહારાજા દશરથ પ્રાણ ત્યાગે છે

 

(દોહરો)  

ધૈર્ય ધરી રાજા વદ્યા સુમંત્ર, કયાં છે રામ ?

કયાં છે લક્ષ્મણ જાનકી, કયાં છે પ્રિય શ્રીરામ ?

 

રાજા વ્યથિત થઇ રહ્યા વિવિધ વિલાપ કરી,

યુગસમાન વીતી નહીં કેમે રાત વળી.

 

અંધ તપસ્વી શાપની સ્મૃતિ ત્યારે જાગી;

કૌશલ્યાને વર્ણવી વાર્તા વણમાગી.

બન્યા વિકલ કહેતાં ઇતિહાસ, રામ વિના ધિક્ જીવનઆશ;

રાખી શું કરવું તનને પળાય જેથી ના પણને ?

 

રઘુકુળકંદ પ્રાણપ્રિય રામ, તમારા વિના ના આરામ;

સીતા લક્ષ્મણ રઘુવર હે પિતા ચિત્તહિત જલધર હે !

 

(દોહરો)  

રામરામ હે રામ કહી રામરામ હે રામ

રઘુવર વિરહે તન તજી રાજ ગયા સુરધામ.

            

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer