गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaushalya embraces Bharat

 

(चौपाई)

राम प्रानहु तें प्रान तुम्हारे। तुम्ह रघुपतिहि प्रानहु तें प्यारे ॥

बिधु बिष चवै स्त्रवै हिमु आगी। होइ बारिचर बारि बिरागी ॥ १ ॥

भएँ ग्यानु बरु मिटै न मोहू। तुम्ह रामहि प्रतिकूल न होहू ॥

मत तुम्हार यहु जो जग कहहीं। सो सपनेहुँ सुख सुगति न लहहीं ॥ २ ॥

अस कहि मातु भरतु हियँ लाए। थन पय स्त्रवहिं नयन जल छाए ॥

करत बिलाप बहुत यहि भाँती। बैठेहिं बीति गइ सब राती ॥ ३ ॥

बामदेउ बसिष्ठ तब आए। सचिव महाजन सकल बोलाए ॥

मुनि बहु भाँति भरत उपदेसे। कहि परमारथ बचन सुदेसे ॥ ४ ॥

(दोहा)     

तात हृदयँ धीरजु धरहु करहु जो अवसर आजु।

उठे भरत गुर बचन सुनि करन कहेउ सबु साजु ॥ १६९ ॥

 

કૌશલ્યા ભરતને રામ સમાન બતાવે છે

 

રામ પ્રાણના પ્રાણ તમારા, તમે રઘુપતિના પ્રાણપ્યારા;

વિધુ વિષને વરસે હિમ આગ કરે જળચર જળની ના માગ,

 

છટે મોહ ના મળવાથી જ્ઞાન તોય પ્રતિકૂળ રામથી પ્રાણ

થઇ શકશે સ્વપ્ને ના તમારો એવો અભિપ્રાય સાચે અમારો.

 

કહેશે સંમતિ આમાં તમારી મળશે ગતિ શાંતિ તેને ના સારી.

 

આપ્યું કૌશલ્યાને આલિંગન, ઝરવા દૂધ લાગ્યું એને સ્તન;

એમ કરતાં કઠોર વિલાપ વીતી ગઇ બેઠે બધી રાત.

 

ત્યારે વસિષ્ઠ ને વામદેવ આવ્યા, મંત્રી મહાજનને બોલાવ્યા;

આપ્યો ઉપદેશ ભરતને ન્યારો મુનિએ સમયને જોઇને સારો.

 

(દોહરો)  

ધીરજ ધરતાં કાર્યને કરવા યોગ્ય કરો;

ભરતે ગુરુવચનો સુણી કર્યો વિચાર ખરો. 

             

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer