गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Guha thinks that Bharat wants to attack Ram

 

(चौपाई)

होहु सँजोइल रोकहु घाटा। ठाटहु सकल मरै के ठाटा ॥

सनमुख लोह भरत सन लेऊँ। जिअत न सुरसरि उतरन देऊँ ॥ १ ॥

समर मरनु पुनि सुरसरि तीरा। राम काजु छनभंगु सरीरा ॥

भरत भाइ नृपु मै जन नीचू। बड़ें भाग असि पाइअ मीचू ॥ २ ॥

स्वामि काज करिहउँ रन रारी। जस धवलिहउँ भुवन दस चारी ॥

तजउँ प्रान रघुनाथ निहोरें। दुहूँ हाथ मुद मोदक मोरें ॥ ३ ॥

साधु समाज न जाकर लेखा। राम भगत महुँ जासु न रेखा ॥

जायँ जिअत जग सो महि भारू। जननी जौबन बिटप कुठारू ॥ ४ ॥

(दोहा)   

बिगत बिषाद निषादपति सबहि बढ़ाइ उछाहु।

सुमिरि राम मागेउ तुरत तरकस धनुष सनाहु ॥ १९० ॥

 

ગુહ માને છે કે ભરત રામ પર આક્રમણ કરવા આવે છે

 

(દોહરો) 

સજ્જ બનીને ઘાટને સઘળા રોકી દો,

મારીને મરવાતણાં સજી સાજને લો.

 

જીવતાં કરી ભરતનો પ્રેમે હું પ્રતિકાર

થવા નહીં કેમે દઉં ગંગાકેરી પાર.

સમરે મરણ ગંગા નદીતીર, રામકાર્ય ક્ષણભંગુર શરીર;

ભરત ભાઇ ને નૃપ હું દાસ, મૃત્યુ ભાગ્યે મળે એવું ખાસ.

 

સ્વામીકાજે લડી લઇ રણમાં, યશને ફેલાવીને ત્રિભુવનમાં

પ્રાણ ત્યાગીશ રઘુપતિ માટે, હશે મોદક મારા બંને હાથે.

 

જેની ગણના ના સાધુસમાજે, જેનું સ્થાન ના ભક્તોમાં રાજે,

જીવે વ્યર્થ તે ભાર બનીને જનની યૌવન વનને હણીને.

 

(દોહરો) 

વિગત વિષાદ નિષાદ ધરી સૌને એમ ઉમંગ

કવચ બાણ ધનુને સજી સ્મરતાં રામ તુરંત

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer