गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Guha tells everybody to prepare for the fight

 

(चौपाई)

बेगहु भाइहु सजहु सँजोऊ। सुनि रजाइ कदराइ न कोऊ ॥

भलेहिं नाथ सब कहहिं सहरषा। एकहिं एक बढ़ावइ करषा ॥ १ ॥

चले निषाद जोहारि जोहारी। सूर सकल रन रूचइ रारी ॥

सुमिरि राम पद पंकज पनहीं। भाथीं बाँधि चढ़ाइन्हि धनहीं ॥ २ ॥

अँगरी पहिरि कूँड़ि सिर धरहीं। फरसा बाँस सेल सम करहीं ॥

एक कुसल अति ओड़न खाँड़े। कूदहि गगन मनहुँ छिति छाँड़े ॥ ३ ॥

निज निज साजु समाजु बनाई। गुह राउतहि जोहारे जाई ॥

देखि सुभट सब लायक जाने। लै लै नाम सकल सनमाने ॥ ४ ॥

(दोहा)    

भाइहु लावहु धोख जनि आजु काज बड़ मोहि।

सुनि सरोष बोले सुभट बीर अधीर न होहि ॥ १९१ ॥

 

ગુહ સૌને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવે છે

 

(દોહરો) 

બોલ્યા, કાયર યુદ્ધમાં કોઇ ના બનશો;

અવસર આવ્યો, શૌર્યથી શત્રુને હણશો.

*

ચાલ્યા વંદી બધાયે નિષાદ સુણી સમરનો શુરવીર સાદ;

સ્મરતાં રામનાં ચરણકમળને બાંધી ભાથાં સજ્યાં ધનુશરને.

 

અંગે કવચ મસ્તકે લોહટોપ, ફરસી ભાલા બરછીને અમોલ,

ચાલ્યા સૈનિકો તલવાર ધારી દોટ મૂકી જાણે નભમાં ન્યારી.

 

સાજ તેમ સમાજ સજીને ચાલ્યા વંદના ગુહને કરીને;

સઘળા સુભટને યોગ્ય ગણીને ગુહે સન્માન્યા નામ લઇને

 

(દોહરો) 

ગભરાશો ના, આજ છે મારું મોટું કામ;

સુભટ સરોષ વદ્યા, અમે કરશું કાજ તમામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer