गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Janak's envoy arrives at the scene

 

(चौपाई)

भरत बचन सुचि सुनि सुर हरषे। साधु सराहि सुमन सुर बरषे ॥

असमंजस बस अवध नेवासी। प्रमुदित मन तापस बनबासी ॥ १ ॥

चुपहिं रहे रघुनाथ सँकोची। प्रभु गति देखि सभा सब सोची ॥

जनक दूत तेहि अवसर आए। मुनि बसिष्ठँ सुनि बेगि बोलाए ॥ २ ॥

करि प्रनाम तिन्ह रामु निहारे। बेषु देखि भए निपट दुखारे ॥

दूतन्ह मुनिबर बूझी बाता। कहहु बिदेह भूप कुसलाता ॥ ३ ॥

सुनि सकुचाइ नाइ महि माथा। बोले चर बर जोरें हाथा

बूझब राउर सादर साईं। कुसल हेतु सो भयउ गोसाईं ॥ ४ ॥

(दोहा)   

नाहि त कोसल नाथ कें साथ कुसल गइ नाथ।

मिथिला अवध बिसेष तें जगु सब भयउ अनाथ ॥ २७० ॥

 

જનક રાજાના દૂત સમાચાર લઇ આવે છે

 

ભરતવચનથી હરખ્યા સુર, સાધુ કહેતાં વરસ્યા ફૂલ;

પડી દ્વિધામાં અવધપ્રજા, તપસ્વી બન્યા મુદિત ઘણા.

 

મૌન રહ્યા રઘુનાથ તદા ચઢી વિચારે સકળ સભા;

જનકદૂત આવ્યા તે સ્થળે, બોલાવ્યા મુનિએ તે ક્ષણે.

 

કર્યા રામને પ્રેમપ્રણામ; થયા વેશથી વ્યથિત તમામ;

કુશળ વિદેહી જનક ખરે, પૂછ્યું મુનિએ મધુર સ્વરે.

 

(દોહરો) 

ઢાળીને શિર ધરતી પર જોડી પ્રેમે હાથ

દૂત વદ્યા, પૂછયું તમે અમને આદર સાથ

 

એજ કુશળતાનું ખરું કારણ છે સાંઇ,

કુશળતા ગઇ દશરથ સાથે ગોસાંઇ !

 

આખું જગત થઇ ગયું એથી ખરે અનાથ,

મિથિલા અવધ અધિક થયાં અનાથ છેક જ નાથ !

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer