गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Shiva-Parvati meets Ram in the forest

 

(चौपाई)

रावन मरन मनुज कर जाचा प्रभु बिधि बचनु कीन्ह चह साचा ॥
जौं नहिं जाउँ रहइ पछितावा । करत बिचारु न बनत बनावा ॥ १ ॥

एहि बिधि भए सोचबस ईसा । तेहि समय जाइ दससीसा ॥
लीन्ह नीच मारीचहि संगा । भयउ तुरत सोइ कपट कुरंगा ॥ २ ॥

करि छलु मूढ़ हरी बैदेही । प्रभु प्रभाउ तस बिदित न तेही ॥
मृग बधि बन्धु सहित हरि आए । आश्रमु देखि नयन जल छाए ॥ ३ ॥

बिरह बिकल नर इव रघुराई । खोजत बिपिन फिरत दोउ भाई ॥
कबहूँ जोग बियोग न जाकें । देखा प्रगट बिरह दुख ताकें ॥ ४ ॥
(दोहा)

अति विचित्र रघुपति चरित जानहिं परम सुजान
जे मतिमंद बिमोह बस हृदयँ धरहिं कछु आन ॥ ४९ ॥

 

શિવ-પાર્વતી શ્રીરામને વિરહી અવસ્થામાં જુએ છે

 

માગ્યું રાવણે મરણ મનુજથી, વિધિવચન થશે સત્ય પ્રભુથી;

જઉં નહિ તો પશ્ચાત્તાપ રહેશે; શિવને જડતો ઉપાય લેશ.

 

બન્યા એમ ચિંતામગ્ન ઇશ, સમયે ગયો દસશીશ,

નીચ મારીચને લીધો સંગ, બન્યો તરત તે કપટી કુરંગ.

 

મૂઢે છળથી હરી વૈદેહીને, ક્યાંથી પ્રભુનો પ્રતાપ કળે ;

મારી મૃગ બંધુસહ હરિ આવ્યા આશ્રમ અવલોકી અશ્રુ છવાયાં.

 

વિરહે વ્યાકુળ જન જેવા રામ વનમાં શોધવા લાગ્યા નિષ્કામ;

યોગ તેમ વિયોગ ના જેને વ્યાપી વિરહની વેદના તેને.

 

(દોહરો)        

અતિ વિચિત્ર રઘુપતિચરિત જાણે પરમ સુજાણ;

મંદબુદ્ધિ સંમોહિત માને કાંઇ આન.

      

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer