गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Naradaji tells that marriage with Shiva would be a blessing

 

(चौपाई)

तदपि एक मैं कहउँ उपाई । होइ करै जौं दैउ सहाई ॥
जस बरु मैं बरनेउँ तुम्ह पाहीं । मिलहि उमहि तस संसय नाहीं ॥ १ ॥

जे जे बर के दोष बखाने । ते सब सिव पहि मैं अनुमाने ॥
जौं बिबाहु संकर सन होई । दोषउ गुन सम कह सबु कोई ॥ २ ॥

जौं अहि सेज सयन हरि करहीं । बुध कछु तिन्ह कर दोषु न धरहीं ॥
भानु कृसानु सर्ब रस खाहीं । तिन्ह कहँ मंद कहत कोउ नाहीं ॥ ३ ॥

सुभ अरु असुभ सलिल सब बहई । सुरसरि कोउ अपुनीत न कहई ॥
समरथ कहुँ नहिं दोषु गोसाई । रबि पावक सुरसरि की नाई ॥ ४ ॥
(दोहा)

जौं अस हिसिषा करहिं नर जड़ि बिबेक अभिमान ।
परहिं कलप भरि नरक महुँ जीव कि ईस समान ॥ ६९ ॥
 

નારદજી કહે છે કે ઉમાના શિવ સાથેના લગ્ન આશીર્વાદરૂપ

 

(દોહરો)        

તોપણ એક ઉપાય છે, દૈવસહાયે થાય,

વર એવો મળશે ખરે, સંશય નથી જરાય.

*

જે પણ વરના દોષ કહ્યા શિવમાં તે છે સર્વ રહ્યા;

વિવાહ શિવ સાથે જો ગુણસમાન દોષ બની જાય.

 

અહિસેજે હરિ શયન કરે, પંડિત દોષ છતાં ધરે;

ભાનુકૃશાનુ બધા રસ ખાય તોપણ હીન તે કહેવાય.

 

શુભાશુભ સકળ સલિલ વહે ગંગ છતાં પણ પુનિત રહે;

સમર્થને દોષ અડે કેમ રવિ પાવક ગંગાની જેમ ?

 

(દોહરો)        

સમતા કરવા જાય નર જડ રાખી અભિમાન

પડે નરક તો કલ્પલગ, જીવ ઇશ સમાન.

       

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer