गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Parvati requests Shiva to tell Ramayan

 

(चौपाई)

जदपि जोषिता नहिं अधिकारी । दासी मन क्रम बचन तुम्हारी ॥
गूढ़उ तत्व न साधु दुरावहिं । आरत अधिकारी जहँ पावहिं ॥ १ ॥

अति आरति पूछउँ सुरराया । रघुपति कथा कहहु करि दाया ॥
प्रथम सो कारन कहहु बिचारी । निर्गुन ब्रह्म सगुन बपु धारी ॥ २ ॥

पुनि प्रभु कहहु राम अवतारा । बालचरित पुनि कहहु उदारा ॥
कहहु जथा जानकी बिबाहीं । राज तजा सो दूषन काहीं ॥ ३ ॥

बन बसि कीन्हे चरित अपारा । कहहु नाथ जिमि रावन मारा ॥
राज बैठि कीन्हीं बहु लीला । सकल कहहु संकर सुखलीला ॥ ४ ॥
(दोहा)

बहुरि कहहु करुनायतन कीन्ह जो अचरज राम ।
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम ॥ ११० ॥
 

પાર્વતી શિવજીને રામની કથા સંભળાવવા કહે છે

 

(દોહરો)        

બનતા નિર્ગુણ બ્રહ્મ કાં, રામે ક્યમ અવતાર

પૃથ્વી પર ધાર કર્યો કહો કરી સુવિચાર.

 

અવતાર કહો રામનો ઉદાર બાલચરિત્ર,

સીતાની સાથે થયો વિવાહ કેમ પવિત્ર,

 

રાજ્યત્યાગ શાને કર્યો, દોષ થયો કેવો,

લીલા વનમાં શી કરી; રાવ યમ જેવો

 

સંહાર્યો શાને અને શી રીતે રામે,

રાજ્યાસન પામી કર્યું શું પૂરણકામે ?

 

આશ્ચર્યજનક કર્મ  જે રામે વિવિધ કર્યાં,

કહો પરમધામે વળી અંતે કેમ ગયા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer