गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

The story of Ravana's pre-birth

 

(चौपाई)

सोइ जस गाइ भगत भव तरहीं । कृपासिंधु जन हित तनु धरहीं ॥
राम जनम के हेतु अनेका । परम बिचित्र एक तें एका ॥ १ ॥

जनम एक दुइ कहउँ बखानी । सावधान सुनु सुमति भवानी ॥
द्वारपाल हरि के प्रिय दोऊ । जय अरु बिजय जान सब कोऊ ॥ २ ॥

बिप्र श्राप तें दूनउ भाई । तामस असुर देह तिन्ह पाई ॥
कनककसिपु अरु हाटक लोचन । जगत बिदित सुरपति मद मोचन ॥३ ॥

बिजई समर बीर बिख्याता । धरि बराह बपु एक निपाता
होइ नरहरि दूसर पुनि मारा । जन प्रहलाद सुजस बिस्तारा ॥ ४ ॥
(दोहा)

भए निसाचर जाइ तेइ महाबीर बलवान ।
कुंभकरन रावण सुभट सुर बिजई जग जान ॥ १२२ ।
 

રાવણની કથા

 

(દોહરો)        

એ યશ ગાઇ ભક્તજન ભવસાગર તરતા,

કૃપાસિંધુ હિત સાધવા નિજ તનને ધરતા.

 

રામજન્મ કારણ કહ્યાં ઘણાં પરમ અદભુત;

મર્મ સમજતાં સંતજન, મોહ પામતા મૂઢ.

*

જન્મ એક બે કહું વખાણી, સુણો સ્નેહથી સુમતિ ભવાની,

દ્વારપાળ હરિના પ્રિય બે જય ને વિજય નામના જે

 

સર્વ કોઇ જાણે છે તે, મુનિશાપે ભ્રષ્ટ થયા એ,

હિરણ્યકશિપુ તથા હિરણ્યાક્ષ બન્યા ઉભય વિશ્વે વિખ્યાત.

 

બંને બંધુ હતા મહાવીર, પ્રભુએ ધરી વરાહ શરીર

એકને હણ્યો ભક્તને માટે, અન્યને માર્યો બની નૃસિંહ.

પ્રહલાદતણો યશ ફેલાવ્યો વરસાવી કરુણાનાં નીર.

 

(દોહરો)        

બંને બીજા જન્મમાં બન્યા અસુર બળવાન,

કુંભકર્ણ રાવણતણાં ધર્યાં એમણે નામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer