गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Unsuccessful contestants reacts

 

(चौपाई)

बैनतेय बलि जिमि चह कागू । जिमि ससु चहै नाग अरि भागू ॥
जिमि चह कुसल अकारन कोही । सब संपदा चहै सिवद्रोही ॥ १ ॥
लोभी लोलुप कल कीरति चहई । अकलंकता कि कामी लहई ॥
हरि पद बिमुख परम गति चाहा । तस तुम्हार लालचु नरनाहा ॥ २ ॥
कोलाहलु सुनि सीय सकानी । सखीं लवाइ गईं जहँ रानी
रामु सुभायँ चले गुरु पाहीं । सिय सनेहु बरनत मन माहीं ॥ ३ ॥
रानिन्ह सहित सोचबस सीया । अब धौं बिधिहि काह करनीया ॥
भूप बचन सुनि इत उत तकहीं । लखनु राम डर बोलि न सकहीं ॥ ४ ॥
(दोहा)

अरुन नयन भृकुटी कुटिल चितवत नृपन्ह सकोप ।
मनहुँ मत्त गजगन निरखि सिंघकिसोरहि चोप ॥ २६७ ॥
 

અસફળ ઉમેદવારોની પ્રતિક્રિયા

 

ભાગ ગરુડનો ચાહે કાગ, શશ સિંહતણો માગે ભાગ,

કારણ વિના કરીને ક્રોધ કલ્યાણતણી કરતા શોધ,

 

ચહે સંપદા શિવદ્રોહ કીર્તિ લોલુપ જન મોહી,

કામી જો નિષ્કલંકતા, પામી શકે ન તો જગમાં.

 

પ્રભુપદવિમુખ પરમગતિ ચાહ તેમ લાલસા મનની માંહી

સફળ નહીં તે શકે થઇ, શાંતિ આપશે વળી નહીં.

 

સુણ્યો સીતાએ શોરબકોર, તૂટયો ના સુરતાનો દોર,

પહોંચી ગઇ જનની પાસ, રામ ગયા મુનિ પાસે ખાસ.

 

સુણી નૃપતિનાં દુષ્ટ વચન થયું સીતાનું વિષણ્ણ વદન,

રાણીઓને ખેદ થયો, ઉત્તેજિત બન્યા લક્ષ્મણ.

 

(દોહરો)               

અરુણનયન ભ્રૂકુટિ ચપલ જોઇ રહ્યા સકોપ;

ગજગણ પ્રમત્ત પેખતાં થયો સિંહસમ રોષ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer