गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Laxman's words makes Parshuram angry

 

(चौपाई)

कौसिक सुनहु मंद यहु बालकु । कुटिल कालबस निज कुल घालकु ॥
भानु बंस राकेस कलंकू । निपट निरंकुस अबुध असंकू ॥ १ ॥
काल कवलु होइहि छन माहीं । कहउँ पुकारि खोरि मोहि नाहीं ॥
तुम्ह हटकउ जौं चहहु उबारा । कहि प्रतापु बलु रोषु हमारा ॥ २ ॥
लखन कहेउ मुनि सुजस तुम्हारा । तुम्हहि अछत को बरनै पारा
अपने मुँह तुम्ह आपनि करनी । बार अनेक भाँति बहु बरनी ॥ ३ ॥
नहिं संतोषु त पुनि कछु कहहू । जनि रिस रोकि दुसह दुख सहहू ॥
बीरब्रती तुम्ह धीर अछोभा । गारी देत न पावहु सोभा ॥ ४ ॥
(दोहा)

सूर समर करनी करहिं कहि न जनावहिं आपु ।
बिद्यमान रन पाइ रिपु कायर कथहिं प्रतापु ॥ २७४ ॥
 

લક્ષ્મણના શબ્દોથી પરશુરામ ક્રોધિત

 

મંદબુદ્ધિ આ કૌશિક, બાલ એના માથે ભમી રહ્યો કાળ;

કુળઘાતક છેક કુટિલ અજ્ઞ નિરંકુશ ભયહીન.

 

સૂર્યવંશ રાકેશકલંક, એના અપરાધનો ના અંત;

ક્ષણમાં થશે કાળનો ગ્રાસ, નથી જીવનકેરી આશ.

 

એને ઉગારવાને માગો મારા મહિમાજગે તો જાગો,

બળ રોષ પ્રતાપ મહારો જરા વર્ણવો અનુપમ ન્યારો.

 

કહ્યું લક્ષ્મણે મુનિવર, કરણી તમે વર્ણવી છે મનહરણી,

કોણ વર્ણવે યશને તમારા, તમે ફેરવી એમની માળા.

 

હજુ પામ્યા ના હો સંતોષ ખોલો આત્મશ્લાઘાનો કોશ,

રોકી રોષને કષ્ટ સહો ના, અપશબ્દો બોલીને રહો ના.

 

(દોહરો)               

વીરવ્રતી અક્ષોભ છો ધીરજવાન તમે,

ભયને લીધે રાજવી તમને દેવ નમે.

 

શૂર સમરમાંહી લડે બોલે વ્યર્થ નહીં,

કાયર પ્રતાપને કહે રિપુને રણે લહી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer