गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Marriage procession starts from Ayodhya

 

(चौपाई)

बाँधे बिरद बीर रन गाढ़े । निकसि भए पुर बाहेर ठाढ़े
फेरहिं चतुर तुरग गति नाना । हरषहिं सुनि सुनि पवन निसाना ॥ १ ॥
रथ सारथिन्ह बिचित्र बनाए । ध्वज पताक मनि भूषन लाए ॥
चवँर चारु किंकिन धुनि करही । भानु जान सोभा अपहरहीं ॥ २ ॥
सावँकरन अगनित हय होते । ते तिन्ह रथन्ह सारथिन्ह जोते
सुंदर सकल अलंकृत सोहे । जिन्हहि बिलोकत मुनि मन मोहे ॥ ३ ॥
जे जल चलहिं थलहि की नाई । टाप न बूड़ बेग अधिकाई ॥
अस्त्र सस्त्र सबु साजु बनाई । रथी सारथिन्ह लिए बोलाई ॥ ४ ॥
(दोहा)

चढ़ि चढ़ि रथ बाहेर नगर लागी जुरन बरात ।
होत सगुन सुन्दर सबहि जो जेहि कारज जात ॥ २९९ ॥
 

અયોધ્યાથી જાનની શરૂઆત

 

ધારી વીરતાબિરદ વીર આવ્યા પુરને છોડી રણધીર;

અશ્વ ફેરવે વિવિધિ પ્રકારે, ઢોલનાદ સુણી હર્ષ ધારે.

 

ધ્વજમણિ અન્ય ભૂષણવાળા રથ સારથિઓએ સજાવ્યા,

ચારુ ચામર કિંકીનીસ્વર રવિરથની હરે શ્રી સકળ.

 

રથે અશ્વ જોડ્યા કૃષ્ણ કર્ણ અગણિત આકર્ષક વર્ણ

ચાલે જળ પર સ્થળની જેમ, ડૂબે ચરણ રોકાય ના તેમ.

 

થતાં મુગ્ધ મુનિકેરાં મન, મોહે સામાન્ય કેમ ના જન;

જોઇ સર્વને અચરજ થાય, ઉરે ઉલ્લાસ કેમે ના માય.

 

(દોહરો)               

નગર બહાર બધી મળી અવધપુરીની જાન,

શુકન થયા શુભ સર્વના પુલકિત કરતાં પ્રાણ.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer