गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

People awaits Ram and Sita's wedding

 

(चौपाई)

जनक सुकृत मूरति बैदेही । दसरथ सुकृत रामु धरें देही ॥
इन्ह सम काँहु न सिव अवराधे । काहिँ न इन्ह समान फल लाधे ॥ १ ॥
इन्ह सम कोउ न भयउ जग माहीं । है नहिं कतहूँ होनेउ नाहीं ॥
हम सब सकल सुकृत कै रासी । भए जग जनमि जनकपुर बासी २ ॥
जिन्ह जानकी राम छबि देखी । को सुकृती हम सरिस बिसेषी ॥
पुनि देखब रघुबीर बिआहू । लेब भली बिधि लोचन लाहू ॥ ३ ॥
कहहिं परसपर कोकिलबयनीं । एहि बिआहँ बड़ लाभु सुनयनीं ॥
बड़ें भाग बिधि बात बनाई । नयन अतिथि होइहहिं दोउ भाई ॥ ४ ॥
(दोहा)

बारहिं बार सनेह बस जनक बोलाउब सीय ।
लेन आइहहिं बंधु दोउ कोटि काम कमनीय ॥ ३१०
 

સૌ રામ અને સીતાના લગ્નની પ્રતિક્ષા કરે છે

 

સીતા જનકના પુણ્યની મૂર્તિ, રામ દશરથ પુણ્યની સ્ફુર્તિ;

બંને નૃપે આરાધ્યા શિવ ફળ મેળવ્યું ચિરંજીવ.

 

કોઇ એમના સરખો થયો ના, નથી હાલ, થશેય કદી ના;

છીએ આપણે પુણ્યનાં રાશી થયાં જગ કે જનકપુરવાસી.

 

ભાગ્યશાળી કો આપણા જેવું, કોનું સુકૃત ઉત્તમ એવું,

સીતારામને જોયાં જેણે, લગ્ન જોઇશું નેહલ નેને.

 

વદી કોયલકંઠથી નારી મળી સુંદર લોચનવાળી,

લાભ લગ્નનો મળશે મોટો, જગમાં નથી જેમનો જોટો

પ્રિય આંખના અતિથિ થશે એ બંને બંધુ હવેથી વિશેષે.

 

(દોહરો)     

જનક સ્નેહવશ તેડશે સીતા વારંવાર,

કોટિ કામ કમનીય બે બંધુ અવારનવાર

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer