गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Janak gives valuables to Sita

 

(चौपाई)

पुरबासी सुनि चलिहि बराता । बूझत बिकल परस्पर बाता ॥
सत्य गवनु सुनि सब बिलखाने । मनहुँ साँझ सरसिज सकुचाने ॥ १ ॥
जहँ जहँ आवत बसे बराती । तहँ तहँ सिद्ध चला बहु भाँती
बिबिध भाँति मेवा पकवाना । भोजन साजु न जाइ बखाना ॥ २ ॥
भरि भरि बसहँ अपार कहारा । पठई जनक अनेक सुसारा ॥
तुरग लाख रथ सहस पचीसा । सकल सँवारे नख अरु सीसा ॥ ३ ॥
मत्त सहस दस सिंधुर साजे । जिन्हहि देखि दिसिकुंजर लाजे ॥
कनक बसन मनि भरि भरि जाना । महिषीं धेनु बस्तु बिधि नाना ॥४ ॥
(दोहा)

दाइज अमित न सकिअ कहि दीन्ह बिदेहँ बहोरि ।
जो अवलोकत लोकपति लोक संपदा थोरि ॥ ३३३ ॥
 

જનક રાજા દહેજમાં અનેક ભેટ-સોગાદો આપે છે

 

જાન કરશે હવે પ્રયાણ એવી પુરવાસીને થતાં જાણ

થઇ વ્યાકુળ વળગ્યા વાતે બની મ્લાન કમળ જેમ રાતે.

 

વાટે કરેલો વિશ્રામ જ્યાં જ્યાં, જનકે પહોંચાડી સામગ્રી ત્યાં ત્યાં;

સીધાં પકવાન મેવા દ્રવ્ય ખાદ્યસામગ્રીઓ પંચગવ્ય.

 

સુંદર શય્યા પલંગસમેત સ્વર્ગશય્યાથી સુખદ દરેક,

લક્ષ અશ્વ પચીસ સહસ્ત્ર રથ શણગારી નખથી શીશ.

 

મત્ત દસ સહસ્ત્ર ગય ગાજે દેખી દિગ્ગજ જેમને લાજે,

ભરી શકટ કનક વસન મણિમહિષી ને ધેનુનું ધન.

 

(દોહરો)            

અમિત ભેટવસ્તુ ધરી મિથિલાપતિએ એમ;

લોકપાલની સંપદા લાગી ક્ષુલ્લક જેમ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer