गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

People of Mithila sends off bride groom

 

(चौपाई)

चारिअ भाइ सुभायँ सुहाए । नगर नारि नर देखन धाए ॥
कोउ कह चलन चहत हहिं आजू । कीन्ह बिदेह बिदा कर साजू ॥ १ ॥
लेहु नयन भरि रूप निहारी । प्रिय पाहुने भूप सुत चारी
को जानै केहि सुकृत सयानी । नयन अतिथि कीन्हे बिधि आनी ॥ २ ॥
मरनसीलु जिमि पाव पिऊषा । सुरतरु लहै जनम कर भूखा ॥
पाव नारकी हरिपदु जैसें । इन्ह कर दरसनु हम कहँ तैसे ॥ ३ ॥
निरखि राम सोभा उर धरहू । निज मन फनि मूरति मनि करहू ॥
एहि बिधि सबहि नयन फलु देता । गए कुअँर सब राज निकेता ॥ ४ ॥
(दोहा)

रूप सिंधु सब बंधु लखि हरषि उठा रनिवासु ।
करहि निछावरि आरती महा मुदित मन सासु ॥ ३३५ ॥
 

મિથિલાવાસીઓ વિદાય અર્પે છે

 

(દોહરો) 

સ્વભાવ સુંદર ચાર એ ભાઇને જોવા

નરનારી દોડ્યાં બધે લાગ્યાં ને રોવા.

 

આજ જવાના બંધુ એ કોઇ એમ કહે,

સામાન કર્યો ક્યારથી છે તૈયાર નૃપે.

 

આંખ ભરીને અતિથિનાં દેખો સુભગ સ્વરૂપ,

વિધિએ આણ્યા એમને કોઇ કરતાં પુણ્ય.

 

મૃત અમૃતને મેળવે દરિદ્ર સુરતરુ જેમ

જીવ નારકી પ્રભુપદ, દર્શન મંગલ તેમ.

 

નીરખી રામ હૃદયમહીં શોભા ધારી લો,

મનનો નાગ કરી મધુર મૂર્તિ કરી મણિ દો.

 

રૂપસિંધુ સૌ બંધુને દેખી રાણીવાસ

ઉમંગ પામ્યો, ભેટ ને કરી આરતી ખાસ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer