गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Sage Vishwamitra departs from Ayodhya

 

(चौपाई)

सुदिन सोधि कल कंकन छौरे। मंगल मोद बिनोद न थोरे ॥

नित नव सुखु सुर देखि सिहाहीं। अवध जन्म जाचहिं बिधि पाहीं ॥ १ ॥

बिस्वामित्रु चलन नित चहहीं। राम सप्रेम बिनय बस रहहीं ॥

दिन दिन सयगुन भूपति भाऊ। देखि सराह महामुनिराऊ ॥ २ ॥

मागत बिदा राउ अनुरागे। सुतन्ह समेत ठाढ़ भे आगे ॥

नाथ सकल संपदा तुम्हारी। मैं सेवकु समेत सुत नारी ॥ ३ ॥

करब सदा लरिकनः पर छोहू। दरसन देत रहब मुनि मोहू ॥

अस कहि राउ सहित सुत रानी। परेउ चरन मुख आव न बानी ॥ ४ ॥

दीन्ह असीस बिप्र बहु भाँती। चले न प्रीति रीति कहि जाती ॥

रामु सप्रेम संग सब भाई। आयसु पाइ फिरे पहुँचाई ॥ ५ ॥

(दोहा)

राम रूपु भूपति भगति ब्याहु उछाहु अनंदु।

जात सराहत मनहिं मन मुदित गाधिकुलचंदु ॥ ३६० ॥

 

વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાય

 

છોડ્યાં મીંઢળ શુભ દિન દેખી જન્મ ધન્ય પુરોહિતે લેખી.

સુર બ્રહ્મા પાસે અનુરાગે જોઇ જન્મ અયોધ્યામાં માગે.

 

વિશ્વામિત્ર જવા રોજ માગે, રહે વશ છતાં રામના રાગે,

પ્રતિદિન શત ઘણો ભૂપનો ભાવ જોઇ આપે મુનિ શિરપાવ.

 

રજા છેવટ મુનિવરે માગી ત્યારે આવ્યું દશરથને લાગી;

કહ્યું સંપત્તિ સર્વ તમારી, હું તો દાસ સહિત સુતનારી.

 

રાખી શિશુ પર સ્નેહ સદાયે દેજો દર્શન દિવ્ય કદાયે;

રાજા બોલી શક્યા ના વધારે, પડયા મુનિના ચરણમાં પ્યારે.

 

અર્પી આશિષ મુનિવર ચાલ્યા, હૈયાં હેતથી સૌનાં હાલ્યાં;

કેમ વર્ણવું પ્રીતની રીત, જાણે તે જ જેને થાય પ્રીત.

 

(દોહરો) 

રામરૂપ નૃપભક્તિ ને વિવાહનો આનંદ

મનમાં વખાણતા જતા મુદિત ગાધિકુળચંદ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer