गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Ram heads to mountain for monsoon

 

(चौपाई)

उमा राम सम हित जग माहीं। गुरु पितु मातु बंधु प्रभु नाहीं ॥

सुर नर मुनि सब कै यह रीती। स्वारथ लागि करहिं सब प्रीती ॥ १ ॥

बालि त्रास ब्याकुल दिन राती। तन बहु ब्रन चिंताँ जर छाती ॥

सोइ सुग्रीव कीन्ह कपिराऊ। अति कृपाल रघुबीर सुभाऊ ॥ २ ॥

जानतहुँ अस प्रभु परिहरहीं। काहे न बिपति जाल नर परहीं ॥

पुनि सुग्रीवहि लीन्ह बोलाई। बहु प्रकार नृपनीति सिखाई ॥ ३ ॥

कह प्रभु सुनु सुग्रीव हरीसा। पुर न जाउँ दस चारि बरीसा ॥

गत ग्रीषम बरषा रितु आई। रहिहउँ निकट सैल पर छाई ॥ ४ ॥

अंगद सहित करहु तुम्ह राजू। संतत हृदय धरेहु मम काजू ॥

जब सुग्रीव भवन फिरि आए। रामु प्रबरषन गिरि पर छाए ॥ ५ ॥

(दोहा)

प्रथमहिं देवन्ह गिरि गुहा राखेउ रुचिर बनाइ।

राम कृपानिधि कछु दिन बास करहिंगे आइ ॥ १२ ॥

 

વર્ષાઋતુ દરમ્યાન શ્રીરામનો પર્વતની ગુફામાં વિશ્રામ

 

હિતકર રઘુવર સમ જગમાંહ્ય, ગુરૂપ્રભુબંધુમાત ના તાત;

સુરનરમુનિ સૌની એ રીત કરે સ્વાર્થ માટે સૌ પ્રીત.

 

વાલિ ત્રાસ વ્યાકુળ દિનરાત, તનમાં વ્રણ ચિંતાતુર આર્ત,

તે સુગ્રીવને કર્યો કપિરાય, રામ ખરે જ અતીવ કૃપાળ.

 

એવાં પ્રભુને ત્યાગે જે પડે વિપદની જાળે તે;

સરિતા છેક સમીપે હોય શકે સમાવી તરસ ન તોય.

 

પ્રભુએ કહ્યું સુણો સુગ્રીવ, ઋતુ વર્ષાની હવે સમીપ,

ચૌદ વરસ વનવાસ મળ્યો, ગિરિ પર કાળ વ્યતીત કરવો.

 

અંગદસહિત ચલાવો રાજ રાખી ઉરમાં મારું કાજ;

વિદાય નૃપ સુગ્રીવ થયો, રામે ગિરિ પર વાસ કર્યો.

 

(દોહરો) 

ગુફા પ્રવર્ષણ પર્વતે દેવે સરસ કરી

રામ કૃપાનિધિ ત્યાં વસે એવી આશ ઘરી.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer