गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Monsoon over, Autumn sets in

 

(चौपाई)

बरषा बिगत सरद रितु आई। लछिमन देखहु परम सुहाई ॥

फूलें कास सकल महि छाई। जनु बरषाँ कृत प्रगट बुढ़ाई ॥ १ ॥

उदित अगस्ति पंथ जल सोषा। जिमि लोभहि सोषइ संतोषा ॥

सरिता सर निर्मल जल सोहा। संत हृदय जस गत मद मोहा ॥ २ ॥

रस रस सूख सरित सर पानी। ममता त्याग करहिं जिमि ग्यानी ॥

जानि सरद रितु खंजन आए। पाइ समय जिमि सुकृत सुहाए ॥ ३ ॥

पंक न रेनु सोह असि धरनी। नीति निपुन नृप कै जसि करनी ॥

जल संकोच बिकल भइँ मीना। अबुध कुटुंबी जिमि धनहीना ॥ ४ ॥

बिनु धन निर्मल सोह अकासा। हरिजन इव परिहरि सब आसा ॥

कहुँ कहुँ बृष्टि सारदी थोरी। कोउ एक पाव भगति जिमि मोरी ॥ ५ ॥

(दोहा) 

चले हरषि तजि नगर नृप तापस बनिक भिखारि।

जिमि हरिभगत पाइ श्रम तजहि आश्रमी चारि ॥ १६ ॥

 

શરદ ઋતુનું આગમન

 

(દોહરો) 

વર્ષા વીતી ને સુભગ આવી શરદ વળી,

કાસડાથકી છે રહી ઘડપણ પ્રગટ કરી.

 

લોભવૃતિ સંતોષને શોષી લે છે જેમ,

અગસ્ત્યતારાએ ઉગી શોષ્યાં પથજલ તેમ.

 

સરિતાસરમાં સ્વાદુ ને નિર્મળ જળ સોહાય,

મદ મમતા વિણ સંત મન નવ જેવાં મોહાય.

 

સુકાઇ સઘળે રહ્યાં સરિતાસરપાણી

મમતાને ત્યાગે સદા જેમ પરમજ્ઞાની.

 

ખંજનપક્ષી શરદને અવલોકી આવ્યાં,

સુકૃત પ્રગટતાં સમય પર જેવિધ મનભાવ્યાં.

 

પંકરેણુ વિણ શોભતી કેવી સકળ ધરા,

કર્મ શોભતાં નીતિરત જેવાં નૃપતિ તણાં.

 

અબુધ કુટુંબી ધન વિના વ્યાકુળ બનતાં જેમ

પાણી ઘટતાં મીન સૌ વ્યાકુળ બને છે તેમ.

 

હરિજન છોડી આશા સૌ શાંતિ પામતો જેમ,

શાંત લાગતું સ્વચ્છ આ નિરભ્ર નભ પણ એમ.

 

ક્યાંક થતી કોઇ ક્ષણે શરદતણી વૃષ્ટિ

વિરલ માનવી પામતા જેમ ભક્તસૃષ્ટિ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer