गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Laxman ready to teach Sugriva a lesson

 

(चौपाई)

बरषा गत निर्मल रितु आई। सुधि न तात सीता कै पाई ॥

एक बार कैसेहुँ सुधि जानौं। कालहु जीत निमिष महुँ आनौं ॥ १ ॥

कतहुँ रहउ जौं जीवति होई। तात जतन करि आनेउँ सोई ॥

सुग्रीवहुँ सुधि मोरि बिसारी। पावा राज कोस पुर नारी ॥ २ ॥

जेहिं सायक मारा मैं बाली। तेहिं सर हतौं मूढ़ कहँ काली ॥

जासु कृपाँ छूटहीं मद मोहा। ता कहुँ उमा कि सपनेहुँ कोहा ॥ ३ ॥

जानहिं यह चरित्र मुनि ग्यानी। जिन्ह रघुबीर चरन रति मानी ॥

लछिमन क्रोधवंत प्रभु जाना। धनुष चढ़ाइ गहे कर बाना ॥ ४ ॥

(दोहा) 

तब अनुजहि समुझावा रघुपति करुना सींव ॥

भय देखाइ लै आवहु तात सखा सुग्रीव ॥ १८ ॥

 

સીતાની શોધ વિસરતાં લક્ષ્મણ સુગ્રીવને શિક્ષા આપવા જાય છે

 

વર્ષા વીતી શરદઋતુ આવી, નવ સંદેશ સીતાનો લાવી;

મળે કેમે મને માહિતી જો લાવું સીતાને કાળ જીતી તો.

 

ભલે હોય ગમે ત્યાં જીવંત લઇ આવીશ રાખીને ખંત;

પામી રાજ્ય નગરનિધિનારી દીઘો સુગ્રીવે મુજને વિસારી.

 

માર્યો વાલિને મેં જે બાણે મારું મૂઢને તે બાણે કાલે;

ટાળે કૃપાથી જે મદમોહ તેને સ્વપ્નેય શું ક્રોધ હોય?

 

લીલા જાણે કોઇ મુનિજ્ઞાની જેણે રામચરણરતિ માની;

સુણી લક્ષ્મણે ક્રોધિત વાણી ધાર્યા હાથમાં ધનુષ્યબાણ.

 

(દોહરો)  

સમજાવ્યો એને તરત દયાસિંધુ પ્રભુએ,

લાવવો ઘટે સુહૃદને ભય દર્શાવીને.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer