गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Sugriva asks for forgiveness

 

(चौपाई)

नाइ चरन सिरु कह कर जोरी। नाथ मोहि कछु नाहिन खोरी ॥

अतिसय प्रबल देव तब माया। छूटइ राम करहु जौं दाया ॥ १ ॥

बिषय बस्य सुर नर मुनि स्वामी। मैं पावँर पसु कपि अति कामी ॥

नारि नयन सर जाहि न लागा। घोर क्रोध तम निसि जो जागा ॥ २ ॥

लोभ पाँस जेहिं गर न बँधाया। सो नर तुम्ह समान रघुराया ॥

यह गुन साधन तें नहिं होई। तुम्हरी कृपाँ पाव कोइ कोई ॥ ३ ॥

तब रघुपति बोले मुसकाई। तुम्ह प्रिय मोहि भरत जिमि भाई ॥

अब सोइ जतनु करहु मन लाई। जेहि बिधि सीता कै सुधि पाई ॥ ४ ॥

(दोहा)  

एहि बिधि होत बतकही आए बानर जूथ।

नाना बरन सकल दिसि देखिअ कीस बरुथ ॥ २१ ॥

 

સુગ્રીવ રામ પાસે ક્ષમા માગે છે

 

નમી ચરણે કહ્યું કર જોડી, ક્ષતિ મારી નથી નાથ, થોડી;

માયા અતિશય પ્રબળ તમારી, કૃપા વરસો છૂટે તો જ ભારી.

 

વિષયી સુરનર મુનિવર સ્વામી, હું તો પામર વાનર અતિકામી;

નારીનયનમાં બાણ ના વાગ્યાં, ઘોર ક્રોધનિશામાંથી જાગ્યા,

 

લોભપાશમાં જે ના બંધાયા, નર તમસરખા કો રઘુરાયા.

ગુણ સાધને ના મળે સોઇ, પામે અનુગ્રહથી કોઇકોઇ.

 

બોલ્યા રઘુપતિ મધુ મુસકાઇ, પ્રિય ભરતસમા તમે ભાઇ;

હવે યત્ન કરો ગણી સેવા મળે સીતાની માહિતી એવા.

 

(દોહરો)  

એ વખતે નાનાવરણ આવ્યાં વાનરયૂથ

દિશા તથા પ્રદિશાથકી ઉમટ્યાં વિવિધ વરૂથ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer