गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Monkey army gets ready

 

(चौपाई)

बानर कटक उमा में देखा। सो मूरुख जो करन चह लेखा ॥

आइ राम पद नावहिं माथा। निरखि बदनु सब होहिं सनाथा ॥ १ ॥

अस कपि एक न सेना माहीं। राम कुसल जेहि पूछी नाहीं ॥

यह कछु नहिं प्रभु कइ अधिकाई। बिस्वरूप ब्यापक रघुराई ॥ २ ॥ 

ठाढ़े जहँ तहँ आयसु पाई। कह सुग्रीव सबहि समुझाई ॥

राम काजु अरु मोर निहोरा। बानर जूथ जाहु चहुँ ओरा ॥ ३ ॥

जनकसुता कहुँ खोजहु जाई। मास दिवस महँ आएहु भाई ॥

अवधि मेटि जो बिनु सुधि पाएँ। आवइ बनिहि सो मोहि मराएँ ॥ ४ ॥

(दोहा)  

बचन सुनत सब बानर जहँ तहँ चले तुरंत ।

तब सुग्रीवँ बोलाए अंगद नल हनुमंत ॥ २२ ॥

 

વાનરસેના સીતાની શોધ માટે તૈયાર

 

કેવી વાનરની મહાસેના, વીર કોણ ગણી શકે એના;

રામચરણે નમાવી સૌ શીશ બન્યા ધન્ય નિહાળીને ઇશ.

 

હતો વાનર એવો ન એક રામે જેને કરીને વિવેક

પૂછ્યા કુશળ સમાચાર ના હો, વિશ્વરૂપ વ્યાપક રઘુવર તો.

 

કહ્યું સુગ્રીવે રામનું કાર્ય આ તો મંગલ ને અવિચાર્ય;

શોધો જનકસુતા કરી પ્રેમ, આવો માસ વીત્યે ધન્ય જેમ.

 

(દોહરો)   

વિના માહિતી આવશે પાછા પુરમાં આ

જીવિત તે શકશે રહી કેમે કરતાં ના.

 

વચન સુણીને વાનરો ચાલ્યા બધે તુરંત,

સુગ્રીવે સ્નેહે કહ્યું અંગદનલ હનુમંત

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer