गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Meeting with Sampati

 

(चौपाई)

एहि बिधि कथा कहहि बहु भाँती गिरि कंदराँ सुनी संपाती ॥

बाहेर होइ देखि बहु कीसा। मोहि अहार दीन्ह जगदीसा ॥ १ ॥

आजु सबहि कहँ भच्छन करऊँ। दिन बहु चले अहार बिनु मरऊँ ॥

कबहुँ न मिल भरि उदर अहारा। आजु दीन्ह बिधि एकहिं बारा ॥ २ ॥

डरपे गीध बचन सुनि काना। अब भा मरन सत्य हम जाना ॥

कपि सब उठे गीध कहँ देखी। जामवंत मन सोच बिसेषी ॥ ३ ॥

कह अंगद बिचारि मन माहीं। धन्य जटायू सम कोउ नाहीं ॥

राम काज कारन तनु त्यागी । हरि पुर गयउ परम बड़ भागी ॥ ४ ॥

सुनि खग हरष सोक जुत बानी । आवा निकट कपिन्ह भय मानी ॥

तिन्हहि अभय करि पूछेसि जाई। कथा सकल तिन्ह ताहि सुनाई ॥ ५ ॥

सुनि संपाति बंधु कै करनी। रघुपति महिमा बधुबिधि बरनी ॥ ६ ॥

(दोहा)  

मोहि लै जाहु सिंधुतट देउँ तिलांजलि ताहि ।

बचन सहाइ करवि मैं पैहहु खोजहु जाहि ॥ २७ ॥

 

સંપાતિનો મેળાપ

 

કથા એવી સુણી ભલીભાંતિ ગિરિકંગરામાંથી સંપાતિ

આવ્યો ઉલ્લાસ સાથે બહાર આપ્યો જગદીસે જાણી આહાર.

 

આજે આહાર સૌનો કરું હું, ઘણા દિવસે ભોજનને જમું હું;

ભરી ઉદર પામ્યો ના આહાર, આજે વિધિએ દીધો એક વાર.

 

સુણી શબ્દ સંપાતિના જાણ્યું ડરી મરણ સમીપે જ આવ્યું;

બોલ્યો અંગદ શાંતિથી ત્યારે, પ્રભુધામમાં જે ગયો પ્યારે

રામકાર્ય કાજે તન ત્યાગી એ જટાયુ પરમ બડભાગી.

 

સુણી સંપાતિએ ગૂઢ વાણી આપી અભય સૌને મિત્ર માની,

જાણી સઘળી જટાયુની કરણી પ્રીતિ ઠાલવી પ્રભુપ્રતિ મનની.

 

(દોહરો) 

સમુદ્રતટ પર અંજલિ જટાયુને આપી

કથા કહી સંપાતિએ નિર્ભયતા સ્થાપી.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer