गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Mandodari begs Ravana to leave animosity with Ram

 

(चौपाई)

नाथ दीनदयाल रघुराई। बाघउ सनमुख गएँ न खाई ॥

चाहिअ करन सो सब करि बीते। तुम्ह सुर असुर चराचर जीते ॥ १ ॥

संत कहहिं असि नीति दसानन। चौथेंपन जाइहि नृप कानन ॥

तासु भजन कीजिअ तहँ भर्ता। जो कर्ता पालक संहर्ता २ ॥

सोइ रघुवीर प्रनत अनुरागी। भजहु नाथ ममता सब त्यागी ॥

मुनिबर जतनु करहिं जेहि लागी। भूप राजु तजि होहिं बिरागी ॥ ३ ॥

सोइ कोसलधीस रघुराया। आयउ करन तोहि पर दाया ॥

जौं पिय मानहु मोर सिखावन। सुजसु होइ तिहुँ पुर अति पावन ॥ ४ ॥ 

(दोहा)

अस कहि नयन नीर भरि गहि पद कंपित गात।

नाथ भजहु रघुनाथहि अचल होइ अहिवात ॥ ७ ॥

 

મંદોદરી રાવણને રામ સાથે વેર છોડી દેવા આજીજી કરે છે

 

દીનદયાળ નાથ રઘુરાય; વાઘ પણ શરણ જતાં ન ખાય;

તમે ચહ્યું તે સકળ કર્યું, ચરાચર જગત બળે હર્યું.

 

નીતિ કહે પંડિત મનભાવન વસે વૃદ્ધ બનતાં નૃપ કાનન;

ભજે તેમને જે છે ભર્તા કર્તા પાલક ને સંહર્તા

 

છે રઘુવીર પ્રણત અનુરાગી, ભજો એમને મમતા ત્યાગી;

કરે એમનો મુનિ અનુરાગ ભૂપ વળી તપ ખાતર ત્યાગ.

 

રામ કોશલાધીશ રસાળ આવ્યા કરવા કૃપા કૃપાળ;

માની મારી સત્ય શિખામણ પામો યશ ત્રિભુવનમાં પાવન.

 

(દોહરો)           

કંપિત કાયે પદ ગ્રહી ભરી નયનમાં નીર

બોલી રામ ભજો કરો સૌભાગ્ય અચળ, વીર !

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer