गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ram sends Angada as his envoy to Lanka

 

(चौपाई)

बंदि चरन उर धरि प्रभुताई। अंगद चलेउ सबहि सिरु नाई ॥

प्रभु प्रताप उर सहज असंका। रन बाँकुरा बालिसुत बंका ॥ १ ॥

पुर पैठत रावन कर बेटा। खेलत रहा सो होइ गै भैंटा ॥

बातहिं बात करष बढ़ि आई। जुगल अतुल बल पुनि तरुनाई ॥ २ ॥

तेहि अंगद कहुँ लात उठाई। गहि पद पटकेउ भूमि भवाँई ॥

निसिचर निकर देखि भट भारी। जहँ तहँ चले न सकहिं पुकारी ॥ ३ ॥

एक एक सन मरमु न कहहीं। समुझि तासु बध चुप करि रहहीं ॥

भयउ कोलाहल नगर मझारी। आवा कपि लंका जेहीं जारी ॥ ४ ॥

अब धौं कहा करिहि करतारा। अति सभीत सब करहिं बिचारा ॥

बिनु पूछें मगु देहिं दिखाई। जेहि बिलोक सोइ जाइ सुखाई ॥ ५ ॥

(दोहा)

गयउ सभा दरबार तब सुमिरि राम पद कंज।

सिंह ठवनि इत उत चितव धीर बीर बल पुंज ॥ १८ ॥

 

શ્રીરામના દૂત તરીકે અંગદ રાવણ પાસે જાય છે

 

(દોહરો)           

પ્રણમી પ્રભુને ઉર ધરી પ્રભુતા નમવી શિર,

સૌને ચાલ્યો વાલિસુત રણપરાક્રમી વીર.

 

પ્રવેશતાં પુરમાં થયો રાવણસુત મેળાપ,

લડવા લાગ્યા વાતમાં બળથી ઉભય અમાપ.

 

અસુરે મારી લાત તો તેનો પગ પકડી,

પૃથ્વી પર નાખ્યો તરત વાલિસુતે પટકી.

 

નિશિચરનિકર મહાન એ યોદ્ધાને ભાળી,

ભીત બની ભાગી ગયા, શક્યા ન પોકારી.

 

કહી શક્યા એ મર્મને કોઈને પણ ના;

કહ્યું પુરજને પ્રથમનો આવ્યો વાનર આ;

લંકા બાળી બાળશે તનને તે સહુનાં.

 

સ્મરી રામપદકમળને ગયો રાજ્યદરબાર,

ધીર વીર વનરાજ સમ જોવા લાગ્યો દ્વાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer