गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ravana proves incapable for Angada's chellenge

 

(चौपाई)

कपि बल देखि सकल हियँ हारे। उठा आपु कपि कें परचारे ॥

गहत चरन कह बालिकुमारा। मम पद गहें न तोर उबारा ॥ १ ॥

गहसि न राम चरन सठ जाई। सुनत फिरा मन अति सकुचाई ॥

भयउ तेजहत श्री सब गई। मध्य दिवस जिमि ससि सोहई ॥ २ ॥

सिंघासन बैठेउ सिर नाई। मानहुँ संपति सकल गँवाई ॥

जगदातमा प्रानपति रामा। तासु बिमुख किमि लह बिश्रामा ॥ ३ ॥

उमा राम की भृकुटि बिलासा। होइ बिस्व पुनि पावइ नासा ॥

तृन ते कुलिस कुलिस तृन करई। तासु दूत पन कहु किमि टरई ॥ ४ ॥

पुनि कपि कही नीति बिधि नाना। मान न ताहि कालु निअराना ॥

रिपु मद मथि प्रभु सुजसु सुनायो। यह कहि चल्यो बालि नृप जायो ॥५ ॥

हतौं न खेत खेलाइ खेलाई। तोहि अबहिं का करौं बड़ाई ॥

प्रथमहिं तासु तनय कपि मारा। सो सुनि रावन भयउ दुखारा ॥ ६ ॥

जातुधान अंगद पन देखी। भय ब्याकुल सब भए बिसेषी ॥

(दोहा)

रिपु बल धरषि हरषि कपि बालितनय बल पुंज।

पुलक सरीर नयन जल गहे राम पद कंज ॥ ३५(क) ॥ 

साँझ जानि दसकंधर भवन गयउ बिलखाइ।

मंदोदरी रावनहि बहुरि कहा समुझाइ ॥ ३५(ख) ॥

 

રાવણ અંગદનો પગ હઠાવવામાં અસફળ

 

(દોહરો)   

મદ દૂર થયો સર્વનો; થતાં તરત પડકાર,

રાવણ લાગ્યો પકડવા પગને વિવિધ પ્રકાર.

 

બોલ્યો અંગદ મુજ ચરણ પકડયે શું વળશે,

ચરણને પકડ રામનાં શઠ, સંકટ ટળશે.

 

રાવણ એ સુણતાં ફર્યો પાછો શરમ સમેત,

બની તેજશ્રીથી રહિત મધ્યદિવસ શશિ જેમ.

 

નતમસ્તક બેઠો જઈ છેવટ સિંહાસન,

દીન બન્યો ક્ષણ વારમાં જેમ ગુમાવી ધન.

*

પ્રાણનાથ જગદાત્મા રામ વિમુખ લહે ક્યાંથી વિશ્રામ ?

થતાં રામનો ભ્રકુટિવિલાસ થાય સૃષ્ટિસર્જન જે નાશ.

તૃણને કુલિશ કુલિશ તૃણ કરે, દૂતપ્રતિજ્ઞા કેમ જ ટળે ?

 

(દોહરો) 

નિતિ કહી કપિએ છતાં રાવણ ના માન્યો,

કાળ નિકટ આવી રહ્યો મર્મ નહીં જાણ્યો.

 

રિપુમદ મથતાં અંગદે પ્રભુયશને ગાયો,

ભયભીત કરી અસુરને રામપાસ આવ્યો.

 

સંધ્યાસમયે ભવનમાં રાવણ ગયો ઉદાસ;

મંદોદરી વદી વચન હજુ પણ છે અવકાશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer