गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ram consoles Mandodari

 

(चौपाई) 

मंदोदरी बचन सुनि काना। सुर मुनि सिद्ध सबन्हि सुख माना ॥

अज महेस नारद सनकादी। जे मुनिबर परमारथबादी ॥ १ ॥

भरि लोचन रघुपतिहि निहारी। प्रेम मगन सब भए सुखारी ॥

रुदन करत देखीं सब नारी। गयउ बिभीषनु मन दुख भारी ॥ २ ॥

बंधु दसा बिलोकि दुख कीन्हा। तब प्रभु अनुजहि आयसु दीन्हा ॥

लछिमन तेहि बहु बिधि समुझायो। बहुरि बिभीषन प्रभु पहिं आयो ॥ ३ ॥

कृपादृष्टि प्रभु ताहि बिलोका। करहु क्रिया परिहरि सब सोका ॥

कीन्हि क्रिया प्रभु आयसु मानी। बिधिवत देस काल जियँ जानी ॥ ४ ॥

(दोहा)

मंदोदरी आदि सब देइ तिलांजलि ताहि।

भवन गई रघुपति गुन गन बरनत मन माहि ॥ १०५ ॥

 

શ્રીરામ મંદોદરીને સાંત્વના આપે છે

 

સુણી સતીકેરી એ વાણ સુખી થયા સુર ઋષિમુનિ પ્રાણ;

અજ મહેશ સનકાદિ મહાન નારદ પ્રભુદર્શી વિદ્વાન,

 

આંખ ભરીને નીરખી રામ પ્રસન્ન મગ્ન બન્યા કૃતકામ.

રડતી દેખી સઘળી નાર થયા વિભીષણ વ્યથિત અપાર.

 

બંધુદશાથી પામ્યા શોક, કરી રહ્યા ઊંડો અફસોસ;

શાંતિ લક્ષ્મણે કરી પ્રદાન અનુસરતાં રઘુપતિની વાણ.

 

(દોહરો)            

કૃપાદષ્ટિ કરતાં કહ્યું પ્રભુએ તજવા શોક;

કરવા રાવણની ક્રિયા વ્યથા પરહરી ફોક.

 

પ્રભુની આજ્ઞા અનુસરી વિધિસહ ક્રિયા કરી,

દેશકાળને સમજતાં અંજલિ પછી ધરી.

 

મંદોદરી સમેત સૌ સ્ત્રી અંજલિ આપી,

ગઈ હર્મ્યમાં, રામના ગુણમાં મન સ્થાપી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer