गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Hanuman conveys Sita's message

 

(चौपाई) 

अब सोइ जतन करहु तुम्ह ताता। देखौं नयन स्याम मृदु गाता ॥

तब हनुमान राम पहिं जाई। जनकसुता कै कुसल सुनाई ॥ १ ॥

सुनि संदेसु भानुकुलभूषन। बोलि लिए जुबराज बिभीषन ॥

मारुतसुत के संग सिधावहु। सादर जनकसुतहि लै आवहु ॥ २ ॥

तुरतहिं सकल गए जहँ सीता। सेवहिं सब निसिचरीं बिनीता ॥

बेगि बिभीषन तिन्हहि सिखायो। तिन्ह बहु बिधि मज्जन करवायो ॥ ३ ॥

बहु प्रकार भूषन पहिराए। सिबिका रुचिर साजि पुनि ल्याए ॥

ता पर हरषि चढ़ी बैदेही। सुमिरि राम सुखधाम सनेही ॥ ४ ॥

बेतपानि रच्छक चहुँ पासा। चले सकल मन परम हुलासा ॥

देखन भालु कीस सब आए। रच्छक कोपि निवारन धाए ॥ ५ ॥

कह रघुबीर कहा मम मानहु। सीतहि सखा पयादें आनहु ॥

देखहुँ कपि जननी की नाईं। बिहसि कहा रघुनाथ गोसाई ॥ ६ ॥

सुनि प्रभु बचन भालु कपि हरषे। नभ ते सुरन्ह सुमन बहु बरषे ॥

सीता प्रथम अनल महुँ राखी। प्रगट कीन्हि चह अंतर साखी ॥ ७ ॥

(दोहा)

तेहि कारन करुनानिधि कहे कछुक दुर्बाद।

सुनत जातुधानीं सब लागीं करै बिषाद ॥ १०८ ॥

 

હનુમાનજી સીતાનો સંદેશ રામને સુણાવે છે

 

એવો સત્વર કરો ઉપાય નીરખે નયન શ્યામ રઘુરાય;

હનુમાન ગયા રઘુપતિપાસ, કુશળ કહ્યા સીતાના ખાસ.

 

સુણતાં વેંત ભાનુકુલ ભૂષણ વદ્યા વચન, યુવરાજ વિભીષણ,

મારુતસુત સાથે જાઓ; સીતાને સાદર લાવો.

 

ગયા સર્વ સીતાની પાસ, હતી રાક્ષસીઓ ત્યાં ખાસ;

વિભીષણે કરતાં ફરમાન તરત થયું સીતાનું સ્નાન.

 

ભૂષણ વિવિધ પહેરાવ્યાં, સરસ પાલખીને લાવ્યા,

બેઠી સીતા તે પર રામ સ્મરતાં હર્ષસહિત સુખધામ.

 

છડીદાર રક્ષક ચોપાસ, ઉરમાં સૌના પરમોલ્લાસ;

દર્શનાર્થ કપિભાલુ ગયા, ખિન્ન રોકતાં બની વળ્યા.

 

(દોહરો)            

વદ્યા રામ સીતા ભલે ચાલીને આવે,

જનની જેમ જ સર્વને જોવાનું ફાવે.

 

કપિભાલુ બન્યા તૃપ્ત ને સુર સુમનો વરસ્યા;

રાખી રામે પ્રથમની સીતા અગ્નિમાં,

તૈયાર થયા પ્રગટ તે કરવા વિભુ સહુના.

 

એથી કરુણાસિંધુએ કર્યો લેશ દુર્વાદ,

સુણતાં સઘળી રાક્ષસી કરવા લાગી વિષાદ

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer