રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રામાયણનું રહસ્ય

(રામચરિતમાનસ)

 

સમસ્ત જીવન રામના મંગલમય મંદિરનું પાવન પ્રવેશદ્વાર થાય એથી અધિક શ્રેયસ્કર બીજું શું હોઇ શકે?

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામાયણનું રહસ્ય શેમાં સમાયેલું છે?

રામચરિતમાનસના એકમાત્ર આરાધ્યદેવ રામ છે. રામચરિતમાનસમાં મોટેભાગે એમનું જ જયગાન ગવાયેલું છે. એ રામ જીવનના મુખ્ય પ્રેરક, પ્રેમાસ્પદ, એકમાત્ર અધિષ્ઠાતા દેવ બને, જીવનમાં એમનો જ રાસ રમાય, જીવનમાં એમનો પુણ્યપ્રવેશ થાય અને જીવનનું સર્વકાંઇ એમનાં શ્રીચરણે સમર્પિત કરાય, એ રામાયણનો સર્વકાલીન, શાશ્વત સંદેશ છે.

સમસ્ત જીવન રામના મંગલમય મંદિરનું પાવન પ્રવેશદ્વાર થાય એથી અધિક શ્રેયસ્કર બીજું શું હોઇ શકે?

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer